પૃષ્ઠ:Nitya Manan.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ईश्वरके नाम तो अनेक हैं, लेकिन एक ही नाम ढूँढे़ तो वह है सत्, सत्य । इसलिए सत्य ही ईश्वर है ।

२०-११-’४४
 

ઈશ્વરનાં નામ તો અનેક છે, પણ એક જ નામ ખાળીએ તો તે છે સત્, સત્ય. તેથી સત્ય જ ઈશ્વર છે.

૨૦-૧૧-’૪૪
 

सत्यके दर्शन बगै़र अहिंसाके हो ही नहीं सकते। इसीलिए कहा है कि अहिंसा परमो धर्मः ।

२१-११-’४४
 

સત્યનાં દર્શન અહિંસા વગર થઈ જ ન શકે. તેથી જ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ.

૨૧-૧૧-’૪૪