પૃષ્ઠ:Nitya Manan.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

हज़ारों मन कचरा बड़े परिश्रमसे निकालते हैं तब कोई हीरा हाथों में आता है । क्या हम इस परिश्रमका थोड़ा हिस्सा भी कचरा रूप झूठ निकालने में और हीरा रूप सत्य ढूँढनेमें देते है ?

१६-१-’४५
 

હજારો મણ કચરો ખૂબ પરિશ્રમ કરીને કાઢીએ ત્યારે કોઈ હીરો હાથ લાગે છે. આપણે એવો થોડો પણ પરિશ્રમ કચરારૂપી જૂઠ કાઢવાને અને હીરારૂપી સત્ય શેાધવાને માટે કરીએ છીએ ખરા ?

૧૭–૧–’૪૫
 

बगैर परिश्रमसे, यानी बगैर तपके, कुछ भी हो नहीं सकता है, तो आत्मशोध कैसे हो सके ?

१७-१-’४५
 

પરિશ્રમ વગર એટલે કે તપ વગર કશું જ થઈ શકતું નથી તો પછી આત્મશોધ કેમ થઈ શકે ?

૧૭–૧–’૪૫
 
૩૫