પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦

સભ્ય કડી ૮, પંક્તિ ૧. ‘કપિલવસ્તુકુલમાલિ ’——કપિલવસ્તુ નગરના સાના કુલના થયુટરૂપ-સિદ્ધાર્થે. કપિલવસ્તુ—શુદ્દેદન રાજાની રાજધાની એ નગરનું સ્થલસ્થાપન કઇંક સંદિગ્ધ આજ સૂધી હતું. વિન્સેન્ટ એ. સ્મિથના કહેવા પ્રમાણે મસ્તી જિલ્લાની ઉત્તરે આવેલું હાલનું પિકાવા તે પ્રાચીન કપિલવસ્તુ; પણ એ ઉમેરે છે કે યુએન સંગે વર્ણવેલું કપિલવસ્તુ તે તે તિલારા કાઢ અને આસપાસનાં ખંડેર તે જ નક્કી છે. (“Tle Early History of India," P. 139, note. ) એ જ પુસ્તકમાં પૂ૪ ૨૬૨ વિન્સેન્ટ સ્મિથ કહેછે કે ચન્દ્ર ગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં ( ઈ. સ. ૩૭૫થી ૪૧૩ સુધી ચન્દ્રગુપ્તનું રાજ્ય હતું. તે સમયમાં ) ફા–હિયેન મુસાફ્રના પ્રવાસની વખતે

  • પિલવસ્તુ (અને કુશીનગર ) ઉઝડ અને નિર્જન હતાં; માત્ર ચેડાક

સાધુ વગેરે હાં હેતા હતા. ફાહિયેનના પુસ્તકના વિષય છે. સ. ૩૯૯ થી ૪૧૪ સુધીના છે. ( The Early History of India, P. 20.) Rhys Davids (fહઁસ ડેવિસ )ના “Buddhism નામના પુસ્તકમાં (ઈ. સ. ૧૮૮૬ ની આવૃત્તિમાં પુષ્ક ૨૫ મે કે હ્યુંછે કે કપિલવસ્તુ હાલની ફાષાના નદી તે પ્રાચીન શહિણીને

કિનારે, અનારસથી એશાની દિશામાં ૧૦૦ માઇલ છેટે હતું. એ