પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨

( એક બીજાના ધર) જે ચુસ્ખતા તે નિજ પ્રતિબિમ્બે-પાતાનાં પ્રતિબિમ્પમાં જોતાં હતાં.—મામ અન્વય છે. ડી ૧૪, ચરણ ૪. અહિ એક માત્રા માપ કરતાં વધી જાયછે. ભધુર’ એ શબ્દને સમેટી લઇને ઝડપથી ખાલીને બેસાડવું પડેછે. ‘નર’ શબ્દને બદલે ‘મૃદુ’ કે એમ ફેરવવાના વિચાર થયા; પશુ છે તે મુમ્તયેાજનામાં કર્ણને શ્રવણુ વધારે સારું લાગવાથી માત્રાદોષ સ્વીકારીને છે તેમ જ રાખુંછું. કડી ૧૫, પંક્તિ ૧. તેમ જ એક બીજાના હાથ (કરશું કર-કર સાથે કર) ગૂંથા- ચલા ( પ્રતિબિમ્મમાં પણ તેમ રહેલા) ખેતાં હતાં. જળખિચ્છિત = જળમાં પ્રતિબિમ્બત થયેલું જોડું (સિદ્ધાર્થ અને યશોધરાનું જોડું) તે ઉપર કિનારે બેઠેલું; એટલે પ્રતિબિમ્બ માંનું જોડું જુવે એમ અર્થે ના લેવાને; પણ જેનું પ્રતિબિમ્બ જ- ળમાં પડયું છે તે-એમ અર્થ લેવાનાછે. કડી ૧૬. લીધાં હરી લીધાં, આંસુથી { રાઈ રાઈ ને) આંખ્યા- માંની દીપ્તિ જતી રહેલી. અપરાશ અધર ( નીચલા ઢાઠ ), અને એક ( ઉપક્ષ્ા હાઠ );

બંને હોઠ.