લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯

૧૯ જાવ–‘જાઓ’ ના ‘આ’ ટૂંકાઈને થયેલું રૂ૫. પાછળ ટીકા ૪ ૨૩૦ મે) નૂતન વર્ષ' કાવ્યની ટીકામાં ગાઓ’ એમ રાખેલું- છે--માવ’ એમ ના કરતાં તે વિશે તે સ્થળે કહ્યુંછે કે ‘ગાવ’ એ રૂપ બહુ પરિચિત નથી. તે સાથે સ્મા ‘જાવ’ પ્રયામને વિરાધ ગણુવાનું કારણુ નથી; અપરિચિત છતાં રૂપ સ્વીકાર્યું એટલું જ; તેમ વળી, ‘જાવ’ એ રૂપ વધારે પરિચિત છે, ‘ગાવ’ એ એનું પરિચિત છે. વ્હેપારી-વ્હેપારીને; ખીજી વિભક્તિના પ્રથમ લુપ્ત છે. કડી ૪૭, પંક્તિ ૨. ગ્રન્થ = ગાંસડી, કોથળી કડી ૪૮. સોનૈયા – સૂતાના શિકા; સૂતા મ્હાર. પુક્તિ ૨. જે.જે રત્ન. છાનાં અશ્રુ-૪ ૧૨૦-૧૨૩. આ જીવનમાં દુઃખના અનુભવ–ાસ અથવા અન્ય જનના દુ:ખતે અનુભવ–માનવ આત્માના વિકાસને માટે આવશ્યક છે. દુઃખના ચિહ્નરૂપ અશ્રુ છે.. એ અશ્રુની આ કારણથી કીમત અ- સાધારણુ છે. અને આત્માના વિકાસના સાધન તરીકે અશ્રુ તે અમૃત રૂપ જ છે; આત્માને જડ, મૃતવત, ચતે રાકનાર અની એ અશ્રુ છે. પરંતુ આ અશ્રુનું અમૃત જગમાં પ્રગટ કરવાને બદલે છ્યું જ રેલાયાથી હેની કીમત સવિશેષ થાયછે. છતાં અશ્રુની કીમત આમ વિશેષ છે. આ

અશ્રુની ગૂઢતા એ રીતે છે; એક તાસમભાવજનિત અશ્રુ