પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫

Àાક છે. વિશ્વમાયાના પ્રભાવથી આ સર્વગૂઢદર્શના અન્ય કારમાં નિગૂઢ રહેછે; તેથી પોતાના પરાક્રમમાં મત્ત થઈને વિશ્વ માયા ‘ દમામથી ( વિજયના દમ્ભથી) બધે ઘૂમે. સર્વત્ર એ માયા–અજ્ઞાનાવરણુ–ને પરિણામે એ અન્ધકાર વ્યાપી રહ્યાછે, તે ગૃઢ઼દ્દર્શતા થતાં નથી. Àાક ૮, ૯, પરંતુ એ માયાને વિજય ચરકાળ નથી ટકવાની; અને તા સનાતન સત્યના વિજય છે; અને સત્યના સુન્દર જ્યેાતિ, અસાં તિમિરનાં પડ છેદી નાંખીને, પ્રગટ થવાની સાથે એ સર્વ ગૂઢદર્શને પ્રત્યક્ષ થશે, અને સર્વેમાં વ્યાપેલું બ્ય ગીતઃ નિરન્તર સંભળાશે. Àાક ૯, ચરણ ૧, વસ્તુ તે—તે ગૂઢદર્શનની વસ્તુ; વાસ્તવિક સ્વરૂપ ધરનારાં સર્વ તત્ત્વ, ભાવ, અત્યાદિ. સ્વેચ્છા સ્વીકાર.—પૃષ્ઠ ૧૨૬-૧૩૦૦ આ કાવ્યના આધાર એક અસાધારણુ કલાવિધાનવાળા ચિત્રમાં છે. એ ચિત્રનું નામ “The Choice” (પસંદગી,પેાતાની સ્વેચ્છાથી એમાંથી એકના સ્વીકાર, સ્વેચ્છાસ્વીકાર ) એમ છે; તેના ચિત્રન્નર સર્ ાએલ પેટન (Sir Noel Paton ) નામે હતા. એ ઈ. સ. ૧૮૨૧ માં જન્મ્યા હતા, અને ઈ. સ. ૧૮૬૭ માં તેને

નાઇટના કાબ મળ્યા હતા.