પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮

સાન્દર્યે હલકા પ્રકારનું છે છતાં કાંઈંક મેહક, આકર્ષક, વિશેષ વ્હેરદ્વાર,

સમળ હોય એમ ભાસ થાયછે. હામાં પણુ અથૈ સભાગેછે. પુણ્ય વૃત્તિ તે પાપવૃત્તિ કરતાં પ્રથમદર્શને મનુષ્યને ઓછી આકર્ષક લાગે- છે, પાપવૃત્તિના બલાડમ્બર લાભક હોયછે; પરંતુ ઊંડું તપાસતાં ખરું સાન્દર્ય પુણ્યવૃત્તિમાં જ છે. એ જણાવવાના હેતુ એ ચિત્રના આ અંશના છે. પુણ્યવૃત્તિનું પ્રથમદર્શને એછા પ્રભાવવાળુ સૈાન્દર્ય ચીતરેલુછે છતાં તેમાં અલૈાકિકતા, દિવ્યતા વગેરે ઊંચા અને ઊંડા ભાવેની કામુદી જેવી છાયા, અમૃતની રૅલ જેવા વિસ્તાર વગેરે અંશા જણાઈ આવેછે તે એ સાન્દર્યના તાત્ત્વિક દષ્ટિયે ચઢિયાતા- પાની જ સાબીતી માટે છે. “ આ ઉપરથી સૂચવેછે કે મનુષ્યને પાપત્તિનું આકર્ષણ પિ માહક અને સબળ લાગેઅે તથાપિ આખર જોતાં, સત્ય જોતાં, પુણ્યવૃત્તિનું અળ જ સાચુ અને સુખમયછે. આ એ સ્ત્રી- એનાં સ્થાન ગાઠવવામાં પશુ ચતુરાઈ ચિત્રકારે વાપરીછે, પાપ- ત્તિને કાંઇંક નીચે રાખીછે, અને પુણ્યવૃત્તિને કાંઇક ઊંચે રહેલી ચીતરીછે, તે એમ સૂચવેછે કે પાપત્તિ મનુષ્યને અધઃપાત કરાત્ર- નારીછે. અને પુણ્યવૃત્તિ, દિવ્ય લાકમાંથી આવનારી હાઈ, મનુષ્યને ઉન્નત દશામાં, દિબ્મ માર્ગમાં ખેંચી ચઢાવનારી છે.” આ કાવ્યમાં વિષયભૂત કરેલા “ સ્વેચ્છાસ્વીકાર ’’ના તત્ત્વની ચર્ચા પણુ એ વ્યાખ્યાનમાંથી ઉતારુંછું, જેથી ખુલાસા થરોઃ— = “ આ જગતમાં પાપપુણ્યનું યુદ્ધ ચાલ્યા જ કરેછે. મનુષ્યતામાં પાપ અને પુણ્ય એ એમાંથી એકના વાકાર અને ખીજાના ત્યાગ

કરવા માટે સ્વેચ્છાાક્તિ ભર મૂકેલીછે, તે શક્તિને ખરા ઉપયોગ