પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બાલકાણ દય પહેલું [ લાલભૂરા પ્રકાશિમાં બાલક બાલિકાઓ ગા (ાં. નૃત્ય કરે છે.] ઝીણા ઝીણા, તારલિયા ટમકે ઝીણું, ચીની વાગે વીણા; રમવા આકાશે ક્યાંથી જવું ?-ઝીણા વાદળી પચરંગી ઊડે ભરી ભરી આભ એની પાંખે, હાં હાં રે એની પાંખે એ કોણ બેઠું છે ? ઊડવા એ વાદળીએ ક્યાંથી જવું –ઝીણા સાગરને સામે તીર નાચે પરી. રમવા સાથે, ભરવા કુલ એને માથે, પગલી ભરવા સંગાથે તરતા તરતા કે ઝાઝમાં જવું !-ઝીણા