પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૩૩
 

સ્વર્ગ જીત્યું : ૧૩૩ ઈસુ : એડમની વાત કરે છે?

બ્રિટિશ પ્રતિનિધિ : હા જી. ઉપરાંત એને દુઃખ અને માતની સા ફરમાવી, એટલું જ નહિ પણ એના વારસેને પણ એના ગુનામાં ભાગીદાર ગણ્યા. અમારુ ન્યાયશાસ્ત્ર અને કાયદા આ કૃત્યને માફ ન ચઈ શકે એવુ’ ગણે છે. ઈસુ : બીજું કાંઈ ? બ્રિટિશ પ્રતિનિધિ : ઘણું છે. પણ ટ્રૂ'કામાં એટલું જ કે આ આખા સ્વર્ગના પ્રદેશ અવિકસ્યા પડયો છે. નથી એમાં જોઈએ એવા રસ્તા; નથી ખાણાના પૂરા ઉપયેાગ થતા; મહેનત વગર ખારાક પાડે છે એટલે ફિરસ્તાએ આળસુ ખની ખેતીને પણ સુધારતા નથી. અણુસુધરેલા પ્રદેશોને સુધારવા એ અમે ધેાળી પીળી પ્રજાએ ધમ માન્યા છે. ટાલિયન પ્રતિનિધિ : અને સ્વર્ગની સરહદ બદલ ઝઘડા થાય એમ છે એ કેમ કહેતા નથી ? એની હદ માપીને નિશ્ચિત કરવામાં ન આવે । અમારે બીજું ઍબિસિનિયા અહીં ઊભું કરવું જ પડે ને? જન પ્રતિનિધિ : વળી પ્રભુએ આર્યન પ્રજાને અપનાવી નથી. ઈસુ જેવા યને અમારા ધર્મગુરુ તરીકે મેાકલી અમારી ભયંકર મશ્કરી કરી, જમના – અરે આના કદી અપમાન સહન નહિ કરે ! બ્રિટિશ પ્રતિનિધિ : એ પ્રશ્ન ઉપર અમે બહુ ભાર મૂકીશુ' નહિ, છતાં સ્વર્ગ સાથે વ્યાપાર કરવાની પણ છૂટ નથી. એ દીવાલા અસથ્રુ છે. અમેરિકન પ્રતિનિધિ : અને અમારા સહેલાણીઓ મુસાફરાને વિશ્વ નાનું પડે છે. એમને કરવા માટે આપના વિશાળ પ્રદેશ બંધ ન રહેવા જોઈએ – જો આપ જગતના બંધુભાવમાં માનતા હા તા. સર દિલેર : (બ્રિટિશ પ્રતિનિધિન ) અમારુ’ મુસ્લિમ સૉંગઠ્ઠન ન