પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉત્તરકાણ્ડ દશ્ય છ [નિરાશામાં બેઠેલાં સ્ત્રીપુરુષના યુગલના ઝાંખા ચહેરે દેખાય છે. આછો અંધકાર છવાયેલા છે. ] કાઈ હસમુખા સાધુ પ્રકાશમાં ચાલ્યા આવે છે યુગલને નિહાળી ગાય છે. ] મા મુસાફર, નયને શાની અશાન્તિ જરા ના ઝખી ભગતી કાતિ

ખીજ વવાયાં, સારી છે ઊગે મહામૂલ; ફળ નવ દેખ્યાં, તે ય મૂઝાઈ રાઠોશ ના કદી કુલ. હે વીં, ગ્રેવા સદાય અતુલ, ઘનની ઘેરી ઘટા Pહ ઘસી તે જો ખાલ ખેલતાં પડવે વાર મહી એક કૂક ઊઠે જ જગભર સુર ઝિલાય; અડતાં સરવર ઝબકી જાય.. અહો વીર, શ્રમ કૈાના ન વિલાય. ગેર ભે, જગ પર ામ્યુ તિમિર, ઝમકાવી વીજની એક લકીર. ભરે જનતા ડગ એકલ ધીર. કાળ તણુ! રતાળ પણે એક જ પગ પુર્જાય; તણા મહાભારત માંહે તારું પર લખાય. અહે વીર, પગલે પગલે વધાય.