પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦:પરી અને રાજકુમાર
 

૪૦ : પરી અને રાજકુમાર [ તેજ પાસે આવી અટકી જાય છે. આંખ ઝબ વાતાં બંને પોતાની આંખ ઉપર હાથ મૂકી ઢાંકી દે છે. દૂરથી પાદ ખૂમ પાડે છે. ] પાદ : મિથ્યાભિમાની માનવા ! હજી આવેા. એ કાળ છે-મૃત્યુ છે કુમાર : (સહજ આંખા ખાલી) : કુમારી! સાંભળ્યું ? કુમારી : હા. કુમાર : શું કરીશુ' ? કુમારી : તમને જે ગમે તે. કુમાર : સ્વર્ગોની નીરસ નિષ્ક્રિયતા આપણને ગમશે ? કુમારી : જરા ય નહિ. કુમાર : પણ... મૃત્યુ જરા ભયાનક લાગે છે, નહિ ? કુમારી : ( સહજ હસીને ) : પ્રથમ એકાંતમાં સ્ત્રીને જેમ પુરુષ લાગે છે તેમ, ખરું? માર : મૃત્યુ પછી શું? કુમારી ઃ એ તેા મૃત્યુ જ કહી શકે. કુમાર : પુનર્જન્મ કુમારી : તે હેાય તેા ય ઠીક; આપણી સેવા સતત બનશે. કુમાર અને...પુનર્જન્મ ન હોય તો ? કુમારી : તા...તા...આપણું અણુ યે અણુ કુદરતમાં વેરાઈ જઈ કુદરતને અનુકૂળ બનશે. એ પણ સેવાના એક પ્રકાર ! કુમાર : પણ કશાયનું આપણને ભાન નહિ રહે ત્યારે ? કુમારી : પછી તેની ચિંતા શી? કુમાર : જીવનભાન ખાવું ગમે એમ નથી. કુમારી : સેવાવ્રતમાં ગમવુ ન ગમવુ ાય જ નહિ, અને...અને .…મને લાગે છે કે આજનું અત્યારનું ભાન–અભાન-અજ્ઞાન હાયતા? કાઈ આથી યે વધારે વિસ્તૃત ભાનમાં આપણે જાગીશુ. મૃત્યુનું કદાચ એ જ કવ્ય હાય તા ? કુમાર : મૃત્યુને જીતવા કરતાં મૃત્યુને ભેટવું વધારે સારું?