પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્થળ : પુસ્તકાલય. સમય : સવાર; થોડા દિવસ પછીનું ગ્રંથપાલ પુસ્તકાલય ખાલે છે. પાત્રો : ગ્રંથપાલ, બાલકા, બાલકી, કેવળ, લાલાપટેલ, મુખી. ગ્રંથપાલ : ( સ્વગત ) વાંચનારાનું ટાળુ વધતું જાય છે. તેમાં પેલા લાલાપટેલ ખુઢ્ઢાએને ભેગા કરી ચાવે છે. એમાં વખત જાય છે, પણ મઝા આવે છે. લાલાડાસાએ તા લખતાંવાંચતાં પણ શીખવા માંડયું. આજ તા રાત્રિશાળા કાઢવા લલચાયા છે. મારું ભારણ વધતુ જાય છે. હવે હું કાં પુસ્તકના પહેરેગીર માત્ર છું ? પુસ્તકનો આત્મા ગામ આખામાં ફેલાય ત્યારે જ હું સાચા ગ્રંથપાલ થયા કહેવાઉ. [ છેકરાંનુ ટાળુ આવે છે. ] છે : ભાઈ! મને ચાપડી ખેાળી આપે ને ! આ તા વાંચી નાખી; પાછી લ્યા. પહેલે પ્રવેશ ત્રીજો બીજો છે : મને તેા બહાદુરાની વાતા આપેા. શિવાજી તા વાંચી નાખ્યા. ત્રીજો છે

મને પણ એવી જ, રણજીતસિંહ વાંચી રહ્યો છુ'; લ્યા.

પહેલી છે : મને કઈ આપશે। ? પેલાં વરતસ ગ્રહ જેવું કાંઈ કાઢી આપે. ખીજી છે : નહિં, મને તા પરીઓની વાત જ આપે. ફૂલમાંથી કેવી પરી નીકળી હતી ? મને તા એ ચાપડી પાછી આપતાં રાવુક આવે છે. ૫ ૪