પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮:પરી અને રાજકુમાર
 

૬૮ : પરી અને રાજકુમાર અંગૂઠા પકડાવવા અને માર મારવે ? એનું નામ સખતી હોય તા તે બધ કરા.. એવી દેસાઈગીરી વગર ચાલશે. હું સદ પાછી મેાકલીશ. સાધુએ : [ સાધુનું ટાળુ ઓસરી બહાર શેરીમાંથી ગાતું ગાતું આવી ઊભું રહે છે. ] ૦ ગઝલ ભટકતાં જંગલે પુકારી ઘૂમે સુનકાર ત્યાં સઘળે; હમારી ઝોળી ખાલી છે ! જંગલ ઇશ્કની ખાંગા ! મઢીને અંપડી ઢી 5 કમાડો કૈંક ખખડાવ્યાં, નસૂતાં કાઈ એ જાગે ! હમારી ઝાળી ખાલી છે ! શહેરામાં નિહાળી લાલ ફનીને, કદી ફરતા કરે સહુ બંધ દરવાજા હમારી ઓળી ખાલી છે ! રૌનક, મહેલાની દીઠી ચઢેલી ગયા આશા ભર્યા ત્યાં, તા ભમરા દેખી ! હમારી ઝાળી ખાલી છે ! વરછ : શી આ સાધુઓની ટહેલ છે? મન વગરની મહેમાની અને હૃદય વગરનુ’ દાન : આપનાર લેનાર બંનેની અધોગતિ