પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૬૯
 

સાધુઓ : ગયા મસ્જિદ અધા ત્યાં કુવરજી દેસાઈ : ૬૯ મંદિરે પાક મરજાદી, અસ્પૃશ્યાને, હમારી ની ખાલી છે! અડકતા ના સદાવત સ્નેહનાં કયાં છે? પરખ કર્યાં પ્રેમની બેસે ખતાવા જાતા હૈ। તા, હમારી ઝોળી ખાલી છે! અમીઆંજી નજર કયાં છે? જિગરનાં આંસુડાં કાં છે ? થશે બસ એક બિંદુથી, હમારી ઝાળી ખાલી છે ! કુંવરજી : ( ગીતની અસરથી વિલ બની સહજ આંખ લૂછતાં ) જગતના સાધુઓની ઝાળી સદા ય ખાલી ! કયા બત્રીસલક્ષ- ણાનું આંસુ એને ભરી દે ? આમ તે! સાધુની ઝે।ળી ભરવા માટે કુબેરની સ‘પત્તિ પણ પૂરતી નથી. કારભારી ! આ મહા- ભાએને આપણા હાટકેશ્વરમાં ઉતારા આપેા. કારભારી : ( આછા કંટાળાથી એક કારકુન તરફ જોઈ) જા અન્યા, આ મૂર્તિ આને ધ શાળામાં નાખ. (સ્વગત ) હુમાં તે। આટલી બધી વાત થઈ. એટલામાં પાછા સાધુએને જમાડવાનું ખર્ચ ઊભું થયું. પૈસે। બચાવ વાનું તા લેાહીમાં જ નથી. મને સમજ નથી પડતી કે આ બધા ખર્ચને શી રીતે પાંચી વળાશે ? આજ સુધી તે ચલાવ્યું. પ્રકાશ ) પછી, સાહેબ ! આપણે ઉધરાણીના શે જવાબ આપીશું ? ઉધરાણી આવ્યે બહુ દિવસ થયા. કાણુ જાણે બીજો હુકમ રસ્તામાં જ ન આવતા હેાય !