પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૭૭
 

કુંવરજી દેસાઈ : ૭૭ સૂબા : બસ, બસ, દેસાઈ ! તમારે માત્ર ભલાઈ લેવી છે, ખેડૂતામાં સારા કહેવરાવવું છે, અને દેસાઈગીરી કાયમ રાખવી છે. એવી મુત્સદ્દીગીરીના મારે ખપ નથી. જ્યાં સુધી તમે જમા ખદીની પૂરી રકમ ભરી નહિ દે ત્યાં સુધી હું તમને નજર યુદી તરીકે રાખવાનું ફરમાન કરું છું. કુંવરજી : હજૂરનું ફરમાન માથે ચઢાવું છું. સાથે આ મારા દેસાઈગીરીના પટા આપ નામદારને પાછા સાંપુ છું. ખેડૂતને ગરદન મારવાની દેસાઈગીરી મારાથી થાય એમ લાગતું નથી. [ ખિસ્સામાંથી પટા કાઢી સૂબાના પગ આગળ મૂકે છે, સલામ કરે છે, ત્રણ ડગલાં સામે મુખે પાછા ફરી સિપાઈ સાથે દરબારની બહાર જાય છે વછર : આ દેસાઈ બહુ ફાટથો છે. આપે એને માન્યા, ખેડૂતાએ માન્યા, એટલે એ ફાવે એમ ખાલે છે, અને ફાવે એમ કરે છે. આપે એને કુદની સજા ફરમા એ ઠીક થયુ. બા : કાણુ જાણે ડૅમ, પણ મને દેસાઈનું કહેવું સાચું લાગે છે. વચ્છર : હજૂર ! આપને એ દેસાઈ પહેલેથી ગમી ગયા છે. પણ એનુ’ પરિણામ જોયું ને ? આ વર્ષે પૈસા ન આપ્યા, તા આવતે વર્ષે ટેવ પડે. ળા : રાજખજાનાના પૈસા માટે ભાગે ખેડૂતના રાજા જો ફૈયતના પિતા હાય તા એણે રૈયત કરતાં વધારે સુખ ન ભોગવવુ જોઈએ. બાળક કરતાં પિતા વધારે જાહેાજલાલી ભાગવે તા તે પાપના અધિકારી ન થાય ? કુમ [ એક સિપાઈ ઝડપથી આવી સલામ કરે છે. આવ્યેા દેસાઈને પાંચાડયા વગર? સિપાઈ : હજુરને દેસાઈ સલામ કહાવે છે અને અરજ ગુજારે છે કે બંધનમાં જતા પહેલાં નદીનાનની પરવાનગી તેમને મળે. વજીર ઃ શા માટે ?