પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
એક તક:૮૯
 

એક તક : ૮૯ મહામાયા : જરા શાંત થા...... જળદેવી : અરે, હું કેમ શાંત થાઉં ? તમે એક પલક મી ચા એટલામાં તા એણે મને શે।ષી નાખી હશે ! મહામાયા ; ખરૅ, માનવીએ તે વરદાનને વિચિત્ર બનાવ્યું. આકા શમાં પેલા ગ્રહે। ભયથી સ્થિર થઈ ગયા છે, અને તારા તા કાંપતા અટકયા જ નથી. લાવ, હું માનવીને હૈયે કો ભાર મૂકું. એને કુટુંબ આપુ, ધર્માં આપું, શાસન આપુ’– જરા સ્થિર થાય તા. જાએ, તમે બંને. માનવીનું રાક્ષસપણું હું મટાડી .. છું. [બ'ને દેવીએ જાય છે. મહામાયા પણ માનવીને કાંઈ આપતી હોય એવી મુદ્રા કરતી પૃથ્વીપાર ઊડી જાય છે.] અરે, પણ પૃથ્વી ઉપર આ ઉત્પાત શા ? નિસાસાના આ વટાળિયા કયાંથી ? આંસુના દરિયા કેમ ઊભરાય છે ? હું જે કાંઈ માનવીને આપું છું તેની એ વિકૃતિ જ કરી મૂકે છે! માનવી તે મૂખ કે દુષ્ટ ? લાવ એને હુ’ બાલાવુ'. [ પૃથ્વી આવે છે. ] કેમ, કેમ આમ વળી ગઈ છે ? પૃથ્વી : એ મા! મારા ઉપર ભાર ઘણા વધી ગયા છે. હું શું કરું? મહામાયા : શાથી એમ થયું? પૃથ્વો : તેં મનુષ્યને કુટુંબ આપ્યું. એટલે એક ભાઈએ ખીજ ભાઈ સાથે ઝઘડા કર્યા. એક કહે કે હું ગારા છું તેથી વધારે સારા; બીજો કહે હું કાળા માટે વધારે સારે. પીળા કઙે છે કે હું બધાથી મેક્રેટા છું, અને રાતા કહે છે કે હું બધાથી જબરો છું. આમ રાજ લઢીવઢી એકબીજાને પાખી નાખે છે. મહામાયા : એ ઝઘડા અટકાવવા તા મે" શાસન આપ્યું.