પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧૫
 

________________

ચઈ ગયા. પિતામહ જી ૧૧૫ શાલ્યરાજ પણ પેાતાના જવાબથી દૈવત્રતના ચહેરા પર રાષની જે છાયા પથરાઈ હતી તેથી ભયભીત બન્યા હતા. પાત જાણતા હતા કે દેવવ્રત સાથેના યુદ્ધમાં પાતુ પરાજીત થઈને બંદીવાન હાલતમાં તેને અહીં લઈ આવવામાં આવ્યા હતા, પણ દેવવ્રતની ઉદારતાએ તને બદીખાનામાં ધકેલી દઈ તેનુ રાજ્ય લઈ લેવાના બદલે તેને મુક્ત કરીને મૈત્રીભાવથી બિરદાવ્યા હતા. પણ હવે કદાચ તેનું જ પુનરાવર્તન થવાની શકયતા જોતાં તેણે હવે વધુ વાર થાભવાનું મુનાસબ ન માન્યું અને દેવત્રત પેાતાની સામેના આક્ષેપના જવાબ આપે તે પહેલાં પલાયન થવાનું મુનાસબ માન્યું. દેવવ્રતની રન લીધા વિના ઘેાડેસ્વાર થઈને વિદાય થયા. દેવવ્રત શાહ્યરાજના આ પગલાંથી રાષે ભરાયા હતા, પણ તેના પી. કરવાની જરૂર જણાતી ન હતી. - તે હરામખાર અત્યાર સુધી પ્રેમનું નાટક જ કરતા હતા ?’ દેવવ્રત સ્વગત બબડચો. અંબિકા અને અંબાલિકા પણ પલાયન થતાં શાયરાજ પ્રતિ તિરસ્કારભરી નજર કરતાં ગઈ ઊચાં, ‘ માટીપગા ' કાયર, ભાગી ગયે!!? રાજવૈદની દવાની અસર ધીમે ધીમે વર્તાતી રહી. બેભાન હાલતમાં પડેલી આંબાનાં અંગેાની હલનચલન જોવા મળતી હતી. સૌના મનમાં આશા રમતી થઈ. થોડા સમય પછી અંબા વધુ સ્વસ્થ થઈને બંદીવાન શાયરાજને જોવા તેણે ચાતરફ નજર દોડાવી, પણ ત્યાં શાયરાજ હતા નિહ. તેની આંખા પહેાળી થઈ. એ તેની બહેનેા પ્રતિ નજર માંડી રહી. એ નજરમાં પ્રશ્ન હતા, શાલ્યરાજ કયાં ? અબિકા અને અબાલિકા એ ગંભીર વદને, ખિન્ન સ્વરે કહ્યું, દેવવ્રતે તો તેને મુક્ત કર્યાં, મિત્ર બનાવ્યા ને તારી સાથે આ (