પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧૭
 

________________

પિતામહે ૧૧૭ • તા તું શું વિચારે છે? ' મેં નિણૅય કરી લીધા છે.' અંબા ખેાલી, ‘હું પણ હવે તમારી સાથે જ હસ્તિનાપુરમાં રહીશ.' ૮ અહીં" કાને પરણીશ ? કાઈ ત્રીજો ઉમેદવાર નથી. ’ ૮ ઉમેદવાર ભલે ન હેાય, પણ હું તેને ફરજ પાડીશ.' કાની વાત કરે છે તું?’ ( • દેવવ્રતની ! દતાવલી વચ્ચે અધરાડ દબાવતાં ખેાલી. બંને બહેના હાસ્ય વેરી રહી. ‘હસેા છે શું?' બંને બહેનાને હાસ્ય કરતી જોઈ અબા ખાઈ પડીને કહી રહી, · જેમ આપણા ત્રણમાં હું માટી છુ, તેમ અહીં પણ ત્રણ ભાઈઓમાં દેવવ્રત માટા છે. એટલે પસૌંદગીના કાઈ પ્રશ્ન જ નથી. તેએ જ આપણને ઉઠાવી લાવ્યા છે, એટલે ત્રણની વ્યવસ્થા કરવાની તેમની જવાબદારી પણ છે જ ને? પણ દેવવ્રતે તા લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તુ જાણે છે ખરી?’ " હા, જાણું છું. લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા તેમને એટલા માટે લેવી પડી હતી કે તેમણે ગાદી પરના હક્ક છેાડી દીધા, પણ સત્યવતીના પિતાને ભય હતા કે દેવત્રત ભલે હ તેમના સતાના તા હક્ક માટે લડે જ ને? અને કરવા તેમણે લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેા હવે દેવત્રત લગ્ન કરવા કેમ તૈયાર થશે?' ત્યાગે, પણ આશકા દૂર

  • શા માટે લગ્ન ન કરે? સત્યવતીના પિતાના જે ભય હતા એ ભય દૂર કરવા, પોતાના સંતાનેાને ગાદી પરના હક્ક છેડી દેવા તે સમજાવશે. પછી ભય કયાં રહે છે? અંબા દલીલ કરતી હતી, પણ તેની બહેનેાને તેની દલીલ જયંતી ન હતી. તેમણે ફરી સમજાવવાના પ્રયત્ન કર્યાં, દેવવ્રત પ્રતિજ્ઞાનેા ભંગ કરે તેવી કાઈ જ શકયતા નથી એટલે તું.બીજે નજર દોડાવ !'

"