પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧૮
 

________________

૧૧૮ પિતામહ શા માટે ખીજે નજર દેાડાવું? ' બહેનેાની સલાહથી ઉશ્કેરાટમાં આવીને અંબા માલી રહી, ‘ જેણે મારું અપહરણ કર્યું” છે તેણે જ હવે જવાબદારી સ્વીકારવી પડશે. પ્રતિજ્ઞાના તૂતને વચ્ચે 'લાવવાની જરૂર નથી. પ્રતિજ્ઞા જે હેતુ માટે લીધી છે એ હેતુ તે! સચવાય છે ને?' ને વિશ્વાસપૂર્ણાંક કહી રહી. ‘ મહારાણી. સત્યવતી પણ વાંધે નહિ જ ઉડાવે.' ને દૃઢતાપૂર્ણાંક તેના નિણૅય દેહરાવતાં ખેાલી, અંબાનાં લગ્ન દેવત્રત સાથે જ થશે. દૈવત્ર અંબા સાથે લગ્ન કરવાં જ પડશે.' અંબાની દલીલેાના ઉપહાસ કરતાં અંબિકા અને અબાલિકા મનેામન હસતાં હતાં. દેવત્રતના નિર્ણયની અડગતા વિષે તેમને ભારે વિશ્વાસ હતા. તેઓ માનતા હતા કે જો દેવવ્રત નિળ હેાત કે લાલચુ* હેાત તા પિતાના અવસાન પછી પેાતાના હક્કને ગાદી. પર ચિત્રાંગદના કદી રાજ્યાભિષેક તેમણે કર્યાં જ ન હેાત, પણ. હવે અંબા સાથે અકારણુ જીભાજોડી. કરવાની ઇચ્છા ન હતી. તે શાંત થઈ, પણ શકાનાં જાળાં તે મનની દીવાલ પર જમતા જ હતાં. દેવવ્રત સમક્ષ અંબા તેની સાથે લગ્ન કરવાની દરખાસ્ત મૂકશે, ને દેવત્રત તેના ઇન્કાર કરશે ત્યારે બંને વચ્ચે ભારે જંગ. જામશે. અંબાના સ્વભાવથી બંને બહેના પરિચિત હતી. હવે જોઈએ, પરિસ્થિતિ કેવી ઊભી થાય છે તે?' બને. મનમાં વિચારતી હતી. r જ્યારે અબિકા અને અબાલિકા લગ્નમ ડપમાં ઉપસ્થિત થઈ ત્યારે, એકદમ રાષમાં અંબા દેવવ્રતને પૂછી રહી, ‘ આપણાં લગ્ન માટેની શી વ્યવસ્થા છે?' k દૈવત્રત પણ અંબાના પ્રશ્નથી થોડા સમય ગંભીર ચિ ંતનમાં. ગરક થયા. પછી શાંતિથી અબાને જવાબ દીધા, મેં તમને લગ્ન કરવાનું કાઈ વચન દીધું નથી. પછી આપણાં લગ્નના પ્રશ્ન ઊભા થતા નથી. ' .