પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૪૬
 

૧૪૬ ” પિતામહે ભીષ્મ ખેાલી રહ્યો, ‘ના, મા, ના. એવી કલ્પના પણ કરશેા નહિ. * સત્યવતી ભીષ્મના ધ્રૂજતા દેહ સામે જોઈને ખડખડાટ હસી પડી. ભીષ્મ અચંબાથી તેના હાસ્યને જોતા હતા, પ્રાતા હતા, તમે મને પાપમાં નાખશે। નહિ, મા. પાપ કે તાતી જરૂરિયાત ? • . જરૂરિયાત તાતી ભલે હેાય, તમે તમારા નિર્ણાયના અમલ ભલે કરી, પણ મારે માટે તા તમારી કલ્પના ભારાભાર પાપ સમાન છે.' કાકલૂદી કરતા હાય એમ એલ્કે, મારા માટે કાઈ અમંગલ વિચાર કરશે! જ નહિ, મા!' $ પાપ નથી, આપદ્ધર્મ છે ભીમ !' સત્યવતી અતિ ગંભીર- ત્તાથી કહી રહી, ´ તમે માટાભાઈ છે એટલે અંબિકા અને અંબાલિકા પણ તૈયાર હશે. વળી હસ્તિનાપુરની ગાદીના વારસ તમારા જેવે રાની હવે! જોઈએ, ખરું ને ?’ સત્યવતીના શબ્દે શબ્દે ભીષ્મ ધ્રુજતા હતેા. તેણે ફરીથી ભીના સ્વરે કહ્યુ, ‘ના, મા, ના. એવા અનં આચરા નહિ. ' આમ પ્રતિજ્ઞાભંગ તા થતા નથી ને?' સત્યવતી પૂછી રહી, ‘આ કયા લગ્ન છે? વંશ અને રાજ્ય માટે તમે કુરબાની આપી રહ્યા છે એમ સમજો ને?' મારે કાંઈ સમજવું નથી, મા !' ૮ તા તમારા જેવા પરાક્રમી બીજો કાઈ બતાવા ?' સત્ય- વતીએ પ્રશ્ન તા કર્યા પણ તરત જ શંકા વ્યક્ત કરી, ‘ ખીજો તૈયાર થશે ખરે ?' અને તેની કાઈ જાણકારી નથી, મા !' ભીમે કહ્યું, મને સડાવશે નહિ. ' પણ ૮ સડાવતી નથી, તમને આપદ્ ધર્મ અદા કરવા વિનંતી કરું છું. ' • વિનંતી ? ના, મા, વિનતી ન કરા’