પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૪૭
 

પિતામહ ૧૪૭ તા શુ કરુ ભીષ્મ 1 તમને આજ્ઞા કરી શકતી નથી એટલે હવે તમને વિનંતી કરવા સિવાય ખીજો કોઈ માર્ગ · હાય તા બતાવે.' સત્યવતીના શબ્દોમાં દર્દ હતું. તેને પેાતાને પણ કાંઈ સમજાતું ન હતુ.. કેવી વિમાસણભરી સ્થિતિ પેદા થઈ હતી? તે મનેામત પાતાની જાતને જ ઠપકારતી હતી. ' .. મા, તમે મને શા માટે સમજતા નથી ? • સમજુ' હું ભૌમ, તમને તમારી પ્રતિજ્ઞાનું ભૂત મારી સીધી- સાદી વાત સમજવા દેતુ" નથી. ' સત્યવતી મહી રહી. ફરી ભીષ્મને સમજાવવાના પ્રયત્ન કરતી હાય એમ ખેાલી, નિયેાગમાં તમે જ સામેલ થાવ તા કુરુવ‘શની જ એલાદ પેદા થશે. વારસાગત સ`સ્કારા પણ હશે. ’ ઘણાં ઘણાં પ્રયત્ના છતાં ભીષ્મ ભાઈઓની પત્ની સાથે નિયેાગમાં સામેલ થવા તૈયાર થયા નહિ. તેમની દલીલમાં ઘણું જ તથ્ય હતુ. તેઓ કહેતાં, ‘ મારા નાના ભાઈની પત્નીએ મારે માટે માં તા બહેન હાય યા દીકરી હાય, મા ! તેમની સાથે મારા વ્યવહાર ન હેાય. એવે પાપાચાર મારાથી આચારી શકાય પણ નહિ, ’ સત્યવતી હવે ભીષ્મને કાંઈ પણ કહી શકે તેમ ન હતી. ભીષ્મ જ તેના ભાઈએ માટે રાજકુમારીએને ઉડાવી લાવ્યા હતા, ત્યારે તેના વ્યવહાર દીકરીએ પ્રત્યે જેવા વ્યવહાર હાય તેવા હતા. ત્રણે રાજકુમારીને તેમણે જે આશ્વાસન દીધું, વિશ્વાસ દીધે! એ બધું વાત્સલ્યપૂર્ણ હતું. આ તર્ક સાથે જ સત્યવતીએ હવે ભીષ્મની સાથે કાઈ દલીલબાજીમાં ઊતરવાનું મૂકી દીધુ હતું. તે ખૂબ ચિતિત હતી. શાન્તનુના વશવેલે। અહીંથી અટકી જાય એ તને ગમતું ન હતું. તેને માટેની પેાતાની જવાબદારી વિષે પણ તે સભાત હતી. શાન્તનુ જો તેના મેાહુપાશમાં જકડાયા ન શ્વેત, તેણે પોતે જ શાન્તનુને ભૂલી જવાના પ્રયત્ન કર્યાં હેત, સ્પષ્ટપણે 'ન્ને સંભળાવી દીધા હેાત તા આજની વિષમતા પેદા