પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૪૯
 

s પિતામહે ” ૧૪૯ નિયેાગની તેની દરખાસ્તના વિરાધ કર્યાં હતા. તેને નિયેાગમાં પાપાચાર જણાતા હતા, પણ નિયેાગના આશરેા લેનાર તે પહેલી જ ન હતી. ભૂતકાળમાં પણ જયાં અતિવાય પણે જરૂરી જણાયું ત્યાં તેના સહારા લઈ દીધાં તા પ્રકાશ જાળવ્યા છે. તેને એની પણુ જાણુ હતી કે આય લેાકમાં જ્યારે લગ્નના રિવાજ ન હતા, ને સ્ત્રી-પુરુષ નિર ંકુશ ફરતાં હતાં એટલે એક ઋષિના આશ્રમમાંથી ઋષિ, તેની પત્ની ને તેમના પુત્ર ત્રણે બેઠાં હતાં. ત્યાં બહારથી ધસી આવેલા એક બીન ઋષિ ઋષિપત્નીનું કાંડું પકડી વિદાય થયેા એટલે નિયેાગની પ્રથા અકારણ અસ્તિત્વમાં નથી આવી. ભીષ્મ તેની સમક્ષ અદબથી ઊભા હતા. જ્યારે તેને ખેાલવવા સેવક તેની સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે ભીમના મનમાં તર ગા ઊઠતા હતા, ‘માને કાઈ મા જડયો જ હશે. ' તે સેવકની સાથે જ સત્યવતીના મહેલમાં પહેાંચી ગયા. તે પણ માના ઇરાદા વિષે જાણવા ઉત્સુક હતા. ૮ મા, આપે મને મેલાવ્યા?” ‘હા, ભીષ્મ. મારા મનમાં એક વિચાર ઉદ્ભવ્યા છે. તેને વિષે તમારી સલાહની જરૂર છે.' ‘તમે જે નિ જરૂર પણ શી છે? ' ' ય કરેા તે વ્યાજબી જ હશે, મા ! મારી સલાહની ભૌષ્મ, આ મહેલમાં મને સલાહ આપે તેવી કઈ વ્યક્તિ છે ખરી ? જે ગણ્ણા તે તમે જ છે. તમારી સલાહ વિચારપૂર્ણ હાય છે એટલે તમારી સલાહુ વિના હું કાઈ નિણ ય લઈ શકતી નથી.’ · આપના વિશ્વાસ હું પામી શકયો છું તેનેા મને અનહદ આનંદ છે, મા ! ' ભીષ્મ આભારવશ કહી રહ્યો ને પછી પૂછ્યું, ફરમાવા, શી વાત છે?’ ‘ ભીષ્મ, વાત જરા ગંભીર છે. એ સાથે મને આનંદ પણ છે. ' ૮ તા જરૂર અમલમાં મૂકા ’