પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૧
 

પિતામહે ” ૧૫૧ જેમ મારા દીકરા છે, તેમ વેદવ્યાસ પણ મારા દીકરા છે.' સત્યવતીએ ઘટસ્ફોટ કરતાં કહ્યું, 'તમે મારા પતિના પુત્ર છે એ નાતે હું તમારી માતા છું, તમે મને મા તરીકે સન્માના છે, મારી આજ્ઞાનું પાલન કરેા છે છતાં હું તમારી જનેતા નથી.' • વેદવ્યાસ ?’ભીમે પૂછ્યું . ૮ વેદવ્યાસની જનેતા હું છું. ભીષ્મ ! ' સત્યવતીએ વધુ ઘટસ્ફોટ કરતાં કહ્યું, યૌવનના ઉન્માદની એ યાદ મૂર્તિ જ સમજો ને!' r ૮ પછી, તમારી સાથે કેમ નથી રહેતાં ? ૪૯૦૭ ૦ ' . હું તેને મારી પાસે રાખો શકતી. ન હતી. ' સત્યવતીએ સ્પષ્ટ કરતાં કહ્યું, ‘ વિશ્વામિત્રથી મેનકાને સંતાન થયું, પણ મેનકા તેને પેાતાની સાથે લઈ ગઈ હતી ? તેના પિતા વિશ્વામિત્રને હવાલે કરી તે વિદાય થઈ હતી. વિશ્વામિત્રે તેના ઉછેર પણ કર્યાં હતા ને ?' પ્રહલાદ તા હવે?’ Cummz ૮ હું તમને સમાવવામાં નિષ્ફળ ગઈ છું, પણ વેદવ્યાસને સમ- નવી શકીશ. મને ખાતરી છે કે વેદવ્યાસ તેની માતાની ઈચ્છાની કદી પણ અવગણના નહિ કરે. ’ સત્યવતીએ વેદવ્યાસ વિષેના પેાતાના વિશ્વાસ કરતાં કહ્યું, મારી ઇચ્છા આ નિયેગ વિષેની ઘટના ગુપ્ત રહે તેવી હાય. વૈદવ્યાસને લઈ આવવા તમને મેાકલવા માગું છું. ' પણ વેદવ્યાસ આવવા તૈયાર થશે?’

' જરૂર થશે. એની જનેતાની ઇચ્છાની તે . કદી પણ અવગણુના નહિ કરી શકે, તમારે કાઈ જ વાત તેમને કરવાની જરૂર નથી. તમને એલાવવા પાછળનું કારણ તેમના આગમન પછી હું શ્વેતે જ જણાવીશ. ’ ૮ જેવી આપની આજ્ઞા, મા!' • ૬ તા સિધાવા, સફળ થઈ વહેલાં પાછા ફરી ’ ભીમે ગંભીરતાથી ડગ દીધા.