પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૨
 

૧૧ વૈદવ્યાસની યાદ સાથે જ સત્યવતી ભૂતકાળમાં સરી પડી. ત્યારે એ મત્સ્યગધા હતી, પિતા પથારીવશ હતા એટલે પિતાની કામગીરી તેને સભાળવી પડી. ગંગા નદીના તટપર હેાડીમાં મુસાને સામે કાંઠે લઈ જવાની કામગીરી તેમની આવિકાનુ સાધન હતુ. ગંગા નદીના કિનારે હાડીમાં બેઠી બેઠી મત્સ્યગંધા મુસા- રાની પ્રતિક્ષા કરતી શૂન્યમન્સક બેઠી હતી. સવારથી તેને કાઈ મુસાફર મળ્યા નહેાતા તેની ચિંતામાં હતી જ, પણ ઘેર બિછા- નાવશ પિતાની સ્થિતિ વિષે ચિંતા હતી. હાર્ડીમાંના હલેસાં પર ચિજીક ટેકવી મત્સ્યગંધા બેઠી હતી, ત્યાં પરાશર ઋષિ તેની સમક્ષ ઊભા હતા. કાઈ ગંભીર વિચારણામાં છે કે શુ ? કેટલેા વખત થયે હું તમારી સમક્ષ ઊભા છું. મને ઉતાવળ છે.’એમ બેાલતાં પરા- શર ઋષિ હેાડીમાં ગેાઠવાયા. મત્સ્યગંધાએ હલેસાં મારી ગંગાના જળમાંથી માર્ગ કરવા માંડયો. સૂરજના તડકેા હજી શીળા હતા. તેનાં કિરણેા મત્સ્યગંધાના દેહ પર પથરાતાં તેનું સૌંદર્ય વધુ મેાહક બની રહ્યું. પરાશર ઋષિ પણ પોતાની સામેની ખેટક પર બેઠી બેઠી હલેસાં મારતી મત્સ્યગંધાના લાવણ્યભર્યા દેહના વિવિધ અગાના. હલનચલનની પ્રક્રિયા સામે દૃષ્ટિ માંડી રહ્યા હતા. જેમ જેમ ઋષિની દૃષ્ટિ