પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૩
 

પિતામહ મ ૧૫૩ મત્સ્યગ ધાના સૌ ય પર સ્થિર થતી ગઈ તેમ તેમ તેમનાં વૈરાગ્યના, ત્યાગના, તપના, મનેાભાવ પર મત્સ્યગંધાના સૌદય ના જાદુની અસર જામવા લાગી. હલેસાં મારતી મત્સ્યગંધા પણુ આ ઋષિના ભરાવદાર દેહ ને આંખેાના કામણને ઉત્સુક્તાપૂર્ણાંક નિહાળતી હતી. તેમને વિષે તે જાણવા ઉત્સુક હતી. બન્ને મૌન હતાં. ગંગાના જળ પર હોડી દોડતી હતી, પણ બન્નેના મનેાપ્રદેશ પર સ્વપ્નાં અંકિત થતાં હતાં. મ આખરે પરાશર ઋષિએ જ મૌનના ત્યાગ કરીને પ્રશ્ન કર્યાં : ‘ શુ નામ તમારું ? ’ ઋષિના પ્રશ્નથી જાણે લજ્જિત થઈ હાય એમ મત્સ્યગંધા નીચી નજરે એનું નામ સંભળાવી રહી : ‘મત્સ્યગ ધા ' તેણે કહ્યું. વાહ ! જેવું અદ્ભુત માહક સૌંદર્ય તેના દેહને મઢી રહ્યું હતું તેવી જ મૃદુ, મીઠી વાણી પણ હતી. ઋષિને મત્સ્યગધામાં રસ પડવા માંડયો. ધરમાં કાઈ પુરુષ નથી તે તારે આ તાપમાં હેાડી ચલાવવી પડે છે?' પિતાજી છે, પણ હમણાં બિછાનાવશ છે એટલે તેમની કામગીરી માટે સંભાળવી પડે છે. ' મત્સ્યગંધાને પણ મૌન અકળાવતુ હતુ. એટલે ઋષિએ મૌનના ભંગ કર્યા તેથી તે ઉત્સાહી બની રહી. તે પણ ઋષિએ આરંભેલા વાર્તાલાપને ચાલુ રાખવા માંગતી હતી. તેણે પણ ઋષિના પરિચય મેળવવાના પ્રયત્ન કર્યો, ‘ આપ કયાં જશે?’ સામે કાંઠે, ત્યાંથી થેાડે દૂર મારા આશ્રમ છે. ' ઋષિએ જવાબ દીધો ને પ્રશ્ન કર્યાં, તેં કદી પરાશર ઋષિનુ નામ સાંભળ્યું છે?” ને પોતે જ કહ્યું, ‘ તે કયાંથી મારુ નામ સાંભળ્યું હાય ? આ હેાડીમાં હું પ્રથમ વાર જ બેસું છું. આશ્રમ છેડીને