પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૪
 

૧૫૪ પિતામહ કયાંય જતેા જ નથી ને?’

ધન્ય ભાગ્ય મારા !’ મત્સ્યગંધાએ આભારવશ જવાબ દીધા. ને ઉમેર્યું, 'મારી હેાડી પાવન થઈ. ' અને શાંત હતાં, છતાં બંનેના મનમાં ભાવેશ જગતા હતા. બંને વાર્તાલાપ લંબાવવા ઇચ્છતા હતાં, પણ કાણુ પ્રારંભ કરે તેની પ્રતિક્ષા કરતાં હતાં. હેાડી ગંગાના જળ પર દેાડતી હતી. મત્સ્યગંધા હળવે હાથે હલેસાં મારતી હતી ત્યાં વિરુદ્ધ દિશામાંથી પવનના સુસવાટા શરૂ થયા. હવે મત્સ્યગ ંધા પણ સાવધ થઈ હેાય એમ જાણે તેણે જોર- જોરથી હલેસાં મારવા માંડયાં, પણ પવનના સુસવાટા ઘણાં જ જોરદાર હતા. હેાડી પણ અસ્થિર બનીને આમતેમ ડેાલતી હતી. આ તફાન સામે મત્સ્યગંધાની તાકાત ખૂટી પડી. તે ખૂબ થાકી ગઈ હૈાવા છતાં પણ તેને હલેસાં મારવા પડતાં હેવાથી તેના ખૂબસૂરત ચહેરા પર હતાશાની વાદળી છવાઈ ગઈ. તેની ગતિ ધીમી પડી ને પરિણામે પવનની જોરદાર થપાટાથી હેાડી અસ્થિર બની ગઈ હતી. મત્સ્યગંધાના સાહામણા ચહેરા સામે અપલક દૃષ્ટિ નાખી બેઠેલા ઋષિ પણ મત્સ્યગધાની સ્થિતિથી અકળાતા હતા. હેાડીની ગાંત સાવ મંદ પડી ગઈ હતી, ને પવનની ઉપરાઉપરી પડતી થપાટાથી તેની અસ્થિરતા પણ વધી ગઈ હતી. ‘લાવા, હલેસાં મને દે. તમે ખૂબ થાકી ગયાં લાગેા છે. પવન પણુ ખૂબ જોરથી થપાટા લગાવે છે. મને ભય છે કે કદાચ હાડી જળસમાધિ લે.' ખૂબ થાકી ગયેલી મત્સ્યગધાના હાથમાંથી હલેસાં લેવા તેની નજદિક બેસીને ઋષિ કહી રહ્યા, • મારે ઘણું કરવાનું બાકી છે એટલે હેાડીને જળસમાધિ લેવા દેવી નથી. ’ ખૂબ મત થયેલી મત્સ્યગંધાએ પણ ઋષિના હાથમાં હલેસાં દેતાં નિરાંત અનુભવતી હાય એમ ખેાલી, ‘તમારા સથવારે છ