પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૫
 

પિતામહ ૧૫૫ સમયસરના મળ્યા. હુ" પણ થાકી ગઈ હતી, હેાડીની અસ્થિરતાને મને પણ ભય હતા. ’ હવે નિરાંતે આરામ કરેા. હું તમામ તાકાતથી હેાડીને સામે કાંડે જરૂર લઈ જઈશ.' સામા પવન સામે હેાડીની ગતિને વધારવા જોરજોરથી હલેસાં દેતાં ઋષિ ખેલ્યા. પરાશર ઋષિને પણ હલેસાં દેતાં ઘણું જ જોર કરવુ પડતુ હતુ.. અને હાર્ડ ખીડીને પોતાની તમામ તાકાતથી હેાડીની ગતિ વધારવાના પ્રયત્ન કરતા હતા. મત્સ્યગવા ચિ'તાભરી નજરે તેની, સામે જોઈ રહી હતી, ઋષિ પણ થાકી ગયા છે એમ તેને લાગતું હતું. તે ઊઠી જ્યાં ઋષિ બેઠાં બેઠાં હલેસાં દેતા હતા ત્યાં તેમની. નદીકમાં પહેાંચી. તેમના એક હાથમાંના હલેસાને પકડતાં ખેાલી,. તમે થાકી ગયા છે. લાવા એક હલેસું હું દઉં” ને ખીજું તમે દા. બંને થઈને આપણે હાડીને સલામત સ્થાને લઈ જઈશું, ' ઋષિને મત્સ્યગંધા તેની પડખે ગાડવાઈ તેના અપૂર્વ આનંદ. હતા. હવે તે મત્સ્યગંધાના સ્પેસુખના પણ અનુભવ કરી રહ્યા. આ સ્પર્શ સુખના આસ્વાદ વધુ ને વધુ માણવા ક્ષણે ક્ષણે મત્સ્ય-- ગંધાના ખીન્ન હાથ પર પેાતાના હાથ મૂકીને કહેતાં, ' તમે થાકી જાવ ત્યારે મને આપી દેજો.' તમે બંને હાથે હલેસાં મારશે ?' સ્મિત રેલાવતી મત્સ્યગંધા પૂછતી, 'તમે પણ થાકી જશે! પછી ?' પછી આશ્રમમાં જઈ આરામ કરીશ, પણ તમે તા પાછા આ પવનના તાફાન સામે થઈને હેાડીને સામે કાંઠે લઈ જશે ને ? ખૂબ શ્રમિત થશે. આરામ કત્યાં મળશે?’ ઋષિના દિલને ઉમળકા જણે ઊછળી બાલ્યા, ‘હવે આપણે કાંઠા નજદિક છીએ. હેાડીને કાંડા પર લંગારીને થાડા આરામ કરવા પડયો હાય ઍમ. ને ઉમેયુ, તમે. આશ્રમમાં આવે