પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૬
 

૧૫૬ પિતામહુ પવન શાંત થાય પછી પાછાં ફરાર તા ? ’ મત્સ્યગંધા ઋષિના નિમંત્રણથી ઉત્તેજિત થઈ. તેને પણ હવે ઋષિના સમાગમ ગમતા હતા. ઋિષ તેના હાથ પર પેાતાના હાથ મૂકતા ત્યારે તે રામાંચ અનુભવતી. તે ઇચ્છતી કે ઋષિના હાથ તેના હાથ ઉપર જ રહે! એટલે ઋષિના નિમ ત્રણથી તેની ઊર્મિ ઊછળી પડી, તેના રામરામ પુલકિત થઈ ગયા. ' પણ મારે સામા કાંઠે તરત જ પાછા ફરવુ જોઈશે. ’ મત્સ્યગંધા આશ્રમમાં ઋષિ સાથે થાડી ક્ષણેાના સહવાસ માણવા ઉત્સુક હતી. છતાં તેણે વિવેક કર્યાં, ‘તમને પરેશાન કરવાની જરૂર 'પણ શી છે? આખરે આશ્રમમાં સ્ત્રીને સ્થાન પણ ન હોય ?’ તેણે ઋષિ સામે પ્રશ્નાર્થ સૃષ્ટિ માંડીને કહ્યુ', ‘ પવનનું તાફાન શાંત થાય ત્યાં સુધી હું… કાંડા પર બેસી રહીશ. ' . ને જીવનમાં આવી ક્ષણા તેા રાજની હાય છે. ' ઉમેયુ, • અમારા ઋષિ મત્સ્યગંધાના સૌદર્યને પામવા માટે શે! ઉત્સુક હતા. આશ્રમમાં તે આ સૌ મઢેલી યૌવના સાથેનું સાંનિધ્ય માણવા તેને ઈજન દેતા હતા. ‘કાંઠે બેસીને પવનની થપાર્ટીના અનુભવ કરવા તેના કરતાં આશ્રમમાં શાંતિથી થાડા વખત આરામ કરવામાં કાઈ મુશ્કેલી તેા નથી ને?' ઋષિએ પ્રશ્ન કર્યાં ને સ્પષ્ટતા કરી, ‘ આશ્રમમાં મહિલાઓ નથી, પણ કાઈ વખત મુશ્કેલીમાં મુકાયેલી મહિલા થોડા સભ્ય આશ્રમમાં આરામ કરે તેથી આશ્રમની પવિત્રતા અભડાઈ જતી નથી.' તેણે સ્પષ્ટતા કરતાં ફરીથી આગ્રહ કર્યાં, ' પવન શાંત થાય ત્યાં સુધી તમે આશ્રમમાં નિરાંત આરામ કરી શકે છે.' ને પૂછ્યું', ‘આવે છે ને?’ ૬ તમે મને આ તાકાનમાં પણ સલામત રીતે આ કાંઠે પહોંચતા કર્યાં તેનુ ઋણ હું કયારે ચૂકવવાના હતા ? ’ મત્સ્યગંધા પણ ઋષિના સહવાસ માણવા તત્પર હતી.