પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૭
 

પિતામહ ૧૫૭ ઋષિની છાયા તેના દિલદિમાગ પર પથરાઈ ગઈ હતી. ભરાવદાર કાયા, તેજભર્યા ચહેરા ને મુગ્ધકર નેનાંથી મત્સ્યગ´ધા પણ તેના. પર વારિ ગઈ હતી. ક્ષણે ક્ષણું તેના હાથના સ્પર્શના સ્પ ંદન: સુખના અનુભવ કરતી હતી. ભલે, આપ જેવા પરમ તપસ્વી ઋષિની ઇચ્છાની અવગણના કરવાની મારામાં તાકાત નથી. ' આખરે મત્સ્યગંધા ઋષિના આશ્રમમાં જવા તૈયાર થઈ. પવનના સખત તાકાતમાંથી હાડીને સલામત કિનારે લાંગરીને બંને જણાં આનંદ અનુભવી રહ્યાં.. બંનેની આંખામાં આન ંદનું અનાખું દૃશ્ય રમતુ હતું. બંને જણાં. જાણે કાંઈ પામ્યાં હોય તેવા સ ંતાષ અનુભવતા હતાં. પરાશર ઋષિના આશ્રમ પ્રથમ દૃષ્ટિએ જ ગમી જાય તેવે હતા. વૃક્ષાની ઘટા વચ્ચે આશ્રમ હતેા. વૃક્ષેાની ડાળા પર પ`ખીએ લરવ કરતાં હતાં. નદીકાંઠાથી થોડે દૂર એકાંતમાં આશ્રમ આવ્યા હતા. તપસ્વી તપમાં સદા મસ્ત રહે, દુન્યવી કાઈ પ્રલાભન તેને સ્પર્શે નહિ ને નિાનંદમાં જ જીવન વ્યતિત થાય એટલા માટે. તપસ્વીએ, ઋષિમુનિએ સસારની માયા તેમને સ્પર્શે નહિ એ. માટે પોતાના આશ્રમ દૂર રાખે છે. પેાતાના આશ્રમ નદી-- કાંઠાથી દૂર હતા તેની સમજ દેતાં ઋષિએ કહ્યું, ' તમે નિરાંત. આરામ કરો. હું ફળાહાર માટેની વ્યવસ્થા કરુ છું. ' મારે માટે કોઈ શ્રમ ઉઠાવવાની જરૂર નથી. ' આશ્રમની' પરમશાંતિને શીતળતાના અનુભવ કરતી મત્સ્યગંધા જમીન પર આસન જમાવતાં ખેલી. મારે પણ ફળાહાર કરવાના જ છે ને! ' ઋષિએ કહ્યું .. તમને ઠીક લાગે તે લેજો. તમને પણુ ક્ષુધા તા લાગી જ હશે ને?’ ખેાલતાં ખેાલતાં ઋષિને જણે જ્ઞાન થયુ હાય ઍમ કહી. રહ્યા. બપાર થયા છે. તમે હજી સામે કાંઠે જશા, હેાડીને ત્યાં