પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૮
 

૧૫૮ છે પિતામહ . 'જ લંગારશેા ને પછી ઘેર જા. ત્યાં સુધીમાં તા ઘણુા જ સમય 'જશે.' ને પ્રશ્ન કર્યો, ઘેર પહેાંચ્યા પછી રસોઈ તા તમારે જ કરવાની હશે ખરું ને?' ઉમેયુ., · એટલે તમે અહીં' ફળાહાર કરે! એ જરૂરી છે, ' ઋષિ ફળાહાર માટે ફળેા લેવા ગયા. હવે આશ્રમમાં એકલી પડેલી મત્સ્યગંધા મનેામન ઋષિ વિષે વિચારી રહી. તેણે આશ્રમમાં ચેાપાસ ષ્ટિ ફેરવી લીધી ને મનેામત ખેલી, આ તે કાંઈ જિંદગી છે ? વનવગડાનાં પશુપ´ખી સાથે જિંદગી જીવતા આ ઋષિએ પણ કેવા રૂક્ષ બની જાય છે? ' તે ઊભી થઈ મૈં આશ્રમમાં પરાશરની સૌંપત્તિ વિષે જાણવા પ્રયત્ન કર્યાં, પણ ત્યાં ં કાઈ જ નહેાતુ . આવી જિંદગીને શા અ` હશે? 'તે મનેામત પ્રશ્ન કરતી હતી પણ તેનેા જવાબ મળતા નહેા તા. ત્યાં વિવિધ કળા સાથે પરાશર ઋષિ આવી પહેાંચ્યા, ને મત્સ્યગધ્રા સમક્ષ ફળાના ઢગલેા કરતાં મેાલ્યા, જે ઠીક લાગે ત આરેગા!' ને તેમણે જ એક ફળ ઉડાવી, મત્સ્યગંધા સમક્ષ ધરતાં કહ્યું, ‘લે, આ ફળ આરેાગે, તમને ગમશે જ.' મત્સ્યગંધા માટે આ એક સ્વપ્ન હતું. રાજ તે ઘેર ભાજન બનાવતી ને બાપા સાથે તે ભેાજન આરાગતી. કયારેય બાપાએ પણ તેની સમક્ષ કાઈ ચીજ મૂકી તેને આરાગવા જણાવ્યું • નહેતુ. આજે આ તપસ્વી ઋષિ તેને ભાજન માટે પોતાનું પ્રિય ફળ ધરતા હતા. તેના મનેાપ્રદેશમાં પ્રશ્ન ઊઠંચો, ' પોતે કેટલી ભાગ્યશાળી છે? ને તરત જ મન સાથે આ ભાગ્યને સતત જાળવી રાખવાના નિર્ણય કર્યાં. બીર્જા દિવસે મત્સ્યગંધા ઋષિના આશ્રમમાં પહાંચી. તેને આમ અચાનક આવેલી જોતાં ઋષિને નવાઈ લાગી. તે હાઈ પ્રશ્ન કરે તે પહેલાં મત્સ્યગ ધાએ આશ્રમની સફાઈનું કામ કરવા માંડયું.