પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૬૦
 

૧૬૦ પિતામહ પરાશર ઋષિ લગ્ન કરવા તૈયાર ન હતા. મત્સ્યગ ંધા સાથેના વ્યવહારથી તેના તપોબળનું સ્ખલન થયું હતું. તેના સદમે પણ તેના દિલને કારી ખાતા હતા. તેની ખેચેની પણ ખૂબ વધી પડી હતી. તપ, યજ્ઞ, પ્રાથના, ભક્તિ બધી જ ક્રિયા સ્થગિત થઈ હતી. આશ્રમના ખૂણામાં બેઠે બેઠે તે પણ પસ્તાવાના અગ્નિમાં શેકાતા હતા. કેવું પાપબળ ઊછળી પડયું ? તપોભંગ માટે જ મત્સ્ય- ગધાને જાણે મારા તપાબળથી ડરતા હૈાય એવા કાઈ દેવતાએ જ તેને માકલી હરો.' પરાશર ઋષિ મન સાથે વાત કરતાં હતા. તેમના રામરામ પતનથી સળગી રહ્યા હતા. આશ્રમના વાતાવરણમાં પણ જાણે ઉદાસીનતા છવાઈ હતી.. f મત્સ્યગંધા તેની સમક્ષ દીનપણે ઊભી હતી. તેના મનમાં પણ ભય હતા. પોતે અપરિણીતા છે. બાપ તેને માટે સુપાત્ર શોધે છે તેનાથી તે અજ્ઞાત ન હતી. બે દિવસ પહેલાં જ માછીમારના પંચનેા અગ્રણી તેની દીકરીના માણા માટે આવ્યા હતા. અગ્રણી હતા એટલે તેની વાતની અવગણના નહિ થાય તેવી શ્રદ્ધા પણ હતી. ના, મારી દીકરી એને ન દેવાય હા મેવડી ? બીજે તપાસ કરે. ’મત્સ્યગંધાના બાપે મેવડીને સાફ નન્નો ભણ્યા. મેાવડી આ જવાબથી ઉશ્કેરાઈ ગયા. મેાવડીની કોઈ વાતના હજી સુધી કાઈએ અસ્વીકાર કર્યાં ન હતા. તેનુ જમાતમાં માન હતું. જમાત પર પ્રભુત્વ પણ હતું એટલે મત્સ્યગ ંધા માટેની પેાતાની માગણીના આવે! અસ્વીકાર થતાં તેના રાષ ભભૂકી ઊઠયો. • જમાતમાં તારી કન્યા નહિ વળાવે ત। કાને દઈશ ? ’ મેાવડી ખેાલી ઊચો. ને સાથે જ કટાક્ષ કયા, કાઈ રાજકુમાર નજરમાં ભરી બેઠે। છું કે પછી કાઈ સાધુડાને દઈશ ? ’ · જેવા તેના નસીબ હશે બાપે જવાબ દીધો ને ઉમેયુ, તેવું થશે, મે!વડી ! ' મત્સ્યગંધાના દારૂડિયાને મારી દીકરી દેવા