પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૬૧
 

પિતામહ ૧૬૧ માગતા નથી. ’ દારૂડિયા ? મારા દીકરા દારૂડિયા છે ખરું ને ? માવડીના ઉશ્કેરાટના પારા વધતા હતા. ‘કાણુ દારૂ નથી પીતું કહે તા ! ' ને પૂછ્યું, ' તું દારૂ નથી પીતા ?' ને ફરી કટાક્ષ કર્યાં, · તા તારું માં જરા અરીસામાં જો ને પછી બીજાને કહે!' ગમે તેમ પણ મત્સ્યગંધાના રૂપાળા દેવ્ડ સામે જોતાં તે સગ બબડયો, ‘મારી દીકરી તે! દેવકન્યા છે. કાઈ પણ દેવ તના હાથ ઝાલવા તૈયાર થશે.' પણુ મત્સ્યગંધાના વ્યવહારે તેનાં સ્વપ્નાં પણ રાળાઈ જતા જણાયા. ‘હવે આ પાપને કાણુ સ્વીકારે ? ’ તેનો અકળામણુ પણ અસહ્ય હતી. ફરી ફરીને તે મત્સ્યગંધાને પૂછતા હતા, ‘તા તારે એની જ સાથે લગ્ન કરવા હતા ને? જો તે લગ્ન કર્યા" હેાત તા પેલા મેાવડીને પણ ઊંંચી ગરદને મૂર્છા પર તાવ દઈને કહી શકયો હોત, જો મારી મત્સ્યગ"ધા કેવાને પરણી ? દારૂડિયા કરતાં તા ઘણા માના છે ને ? પણ હાયરે નસીબ ! આ તે! આત્મહત્યા કરવા જેવુ ત કર્યું. મત્સ્યગંધા પણુ જે ક ંઈ બની ગયુ` તેની વિષમતાથી પિડાતી હતી. પરાશર ઋષિએ તેને જાકારા દેતાં કહ્યુ અને ગુસ્સામાં સભળાવી દીધું, તે મારા સનારા કર્યાં. હવે મને ભરખી જવે! છે? જા, હવે અહી આવતી નહીં, ' પણ મારા પેટે જન્માર બાળકનું શુ´ કરું? મત્સ્યગ ધાએ પ્રશ્ન કર્યાં, ' તેનાં બાપ તા તમે જ છે ને? લેાકા સમક્ષ તમારું k જ નામ ઉ’ - તા. મારું નામ દીધું છે. તા ખબરદાર ! ' ક્રોધથી તેની કાયા કાંપતી હતી. ઠીક છે, તમે ના ભણ્ણા છે તે હું પણ કાંઈ તેને સંધર- વાની નથી. ‘જા, તને ફાવે તે કરજે !' ઋષિએ સંભળાવી દીધુ..