પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૬૨
 

' ૧૬૨ પિતામહુ રામરામ જેના ક્રોધથી સળગી રહ્યા હતા તે પિતાને કહી રહી, બાળક જન્મશે તેને તેના બાપ સંભાળશે. હું તા તેના બાપને સુપ્રત કરીને પછી ભૂલી જઈશ. તેને કદી યાદ પણ નહું કરુ',' બાપ પણ હવે પરિસ્થિતિ થાળે પાડવા માંગતા હતા. તેણે તેની જમાતમાં મત્સ્યગધાના આ પાપાચારની વાત જાહેર ન થાય ત માટે જરૂરી તમામ તકેદારી રાખતા મત્સ્યગંધાને કહ્યું, હવે તું બહાર નીકળતી નહિ, હેાડી પર હુ જઈશ.’ પણ તમારી તબિયત બગડશે તા?? . ' ૮ બગડરો તા ભલે બગડે, પણ હવે તને બહાર જવા દેવાય તેમ નથી. ' ખેાલતાં ખેાલતાં બાપ દ્રવી ઊઠયો. તે ખિન્ન સ્વરે ખેલ્યા, ‘ તારી મા મૂઈ આ બધું મારે માટે મૂકતી ગઈ. ' ને તેણે પેાતાના કપેલપ્રદેશ પર હાથ શકતાં સક્રાબ હૈયાવરાળ ઠાલવી, હવે મારે જ દેખવાનુ ને સતત દાઝતા રહેવાનું. ' , મત્સ્યગંધા પણુ તેના પગલા વિષે પ્રસ્તાવા કરતી હતી. તેણે ઋષિના બાહુપારામાં જકડાઈ જવાના આનદોલ્લાસ માણતા પહેલાં તેના ભાવિ વિષે વિચારવુ જોઈતુ હતું. ઋષિ સમક્ષ દરખાસ્ત મૂકવી જોઈતી હતી. પણ મૂઈ તુ' જ ભાન ભૂલી હતી ને? ઋષિએ તેના બે હાથ લાંબા કર્યાં એટલે તું પણ કેવી ઘેલી બનીને રાડ તેના બાહુપાશમાં જકડાઈ ગઈ હતી ? હવે હું તેને બરાબરના પાઠ ભણાવીશ. ભલે થાડા મહિના તે પેાતાની પ્રતિષ્ઠા સલામત રાખે. પણ પછી તેને જ ભારે પડશે. મત્સ્યગવાએ મનેામન નિશ્ચય કર્યાં હતા. સમય જતાં મત્સ્યગધા બાળકની માતા બનીને તરત જ બાળક સાથે તે ઋષિના આશ્રમમાં પહોંચી ત્યારે ઋષિ ફરીથી તપ કરવા તૈયાર થતા હતા. બધા વખત ભૂતક:ળને ભૂલીને પોતે તપસ્વી બનવા પ્રયત્ન કરતા હતા. એમ તે વિશ્વામિત્ર પણુ કચાં મેનકાના મેાહમાં પડચા ન