પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૮
 

" પિતામહ ઉત્સાહિત બનેલે શાન્તનુ ગ ંગાને પેાતાની સાથે આવવા ઇજન દેવા ઉત્સુક બન્યા હતા. હા, માર્ગ બતાવાતા ખરા ?' ગંગાએ જવાબ દીધા. કચારેક તા એ માર્ગ શેાધવા તા પડવાના જ હતા ને?' તેણે ઉમેયુ`'. • તા મારી સાથે ચાલે !' ' ૮ કાં રાજમહેલમાં ?' શાન્તનુના જવાબથી આશ્ચય અનુ- ભવતી ગંગા પૂછી રહી. તેણે શકા વ્યક્ત કરી,‘તમે રાજા ને હું વગડાનુ પુંખી !' ને ખાલી, · ના, ના, તમારું ઈજન બરાબર નથી. ’ ‘ પણ હું તમને ચાહુ` છુ', ગંગાદેવી !' ગંગાની ડેડ નજદિકમાં જઈ, ગંગાદેવીના કાનમાં જાણે દિલની આરઝુ ઠાલવતે હાય એમ શાન્તનુ કહી રહ્યો. r ચાહેા છે એટલે ? ઘેાડી ક્ષણામાં તમે ચાહવા પણ લાગ્યા ?' ગંગા મેલીને ઉમેર્યું, ' થેાડા દિવસ પછી ભૂલી પણ જશે! ખરું ને?’ ‘ના, તમે મારા દિલના આસન પર જામી પડયા છે. તમારું આ મદભર્યું. યૌવન, આ મેાહક સૌ ંદર્ય, આ કામણગારા નૈનાંને હૈયાના અરમાના નિરર્થક જવા દેવા માંગતા નથી.' ગગાના હાથ પકડી તેને પોતાની છાતી પર મૂકતાં પૂછી રહ્યો. તમને સભળાય છે મારા હૈયાની ધડકન ? એ ધડકન તમારા આલિંગન વિના શાંત થાય તેમ નથી. ' ગંગા તા શાન્તનુના આ બકવાસને જાણે પાગલ માણસનું ગાંડપણુ સમજી હેાય એમ શાન્તનુ સામે પહેાળી આંખા માંડી રહી. શાન્તનુની ઉત્તેજના ક્ષણે ક્ષણે વધતી હતી. યૌવનમસ્ત ગંગાની સૌÜય મઢેલી કાયાને આશ્લેષ દેવા ઉત્તેજીત થયા હતા. તમે હસ્તિનાપુરના મહારાજા.. શાન્તનુના રાજભવનમાં