પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૬૮
 

૧૨ સત્યવતીની નિયેાગની દરખાસ્ત સાંભળતાં બન્ને પુત્રવધૂએ ખિજાઈ પડી. સત્યવતી પોતે જ તેના દીકરાની વિધવા પત્નીઓને અધર્મીના માર્ગે દારી રહી હતી. પરપુરુષગમન સામે તેમના વિરોધ પણ સખ્ત હતા. “ના, ના, હાર વાર ના. ભલે અમે નિઃસંતાન હેાઈએ. ખાળા ન ખૂંદનારની ખોટ અમને જીવનભર દુ:ખી કરશે. અમે એ ખબરદાસ કરશું, પણુ નિયેાગ દ્વારા ખેાળામાંના ખૂંદનારને પ્રાપ્ત વાની અમારી ઇચ્છા નથી.' ને ધૃણાસ્પદ સ્વરે પૂછી રહી, મા, તમે જાતે થઈને તમારી પુત્રવધૂએ ને અધર્માંના પાપના માગે દારવા કેમ તૈયાર થયા છે?' સત્યવતી આવી વિષમ પરિસ્થિતિ પેદા થવાની શકયતા વિષે શંકાશીલ હતી જ એટલે પુત્રવધૂનાં રાષભર્યાં વેણુ સામે તે મિશી શાંત હતી. કયારેક પુત્રવધૂની દલીલ સામે મુસ્કાન પણુ કરતી હતી. હવે તમે મને સાંભળશે। ? બન્ને પુત્રવધૂએ ઘણું ઘણું મેલી ગઈ હતી. સત્યવતીએ શાંતિથી, પૂરી ખામેાશીથી તેમને સાંભળી હતી. જ્યારે તેએ શાંત થયા ત્યારે સત્યવતીએ પ્રશ્ન કર્યાં : શું સંભળાવા છે તમે ?નિયાગની વાત પડતી મૂકી દે મા. અંબિકા પૂછી રહી. . r તમે જો શાંતિથી સાંભળવા હવે તૈયાર હૈ।તા કહ્યું !' સત્ય- ›