પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૬૯
 

પિતામહ ૫ ૧૬૯ વતીએ જવાબ દીધો, ‘મારી વાત સાંભળેા પછી તમે મારા નિર્ણયના સ્વીકાર કરવા તૈયાર થશે.' તેણે પેાતાની આશા વ્યક્ત કરી.

  • કહા તે ખરા, પછી નિષ્ણુ યની વાત છે ને મા ?’

‘હા, મારે પણ ક્રિયાગના માર્ગે તમારા ખોળા ભરાય તે જોવાની તાતી જરૂર પાછળ ચાક્કસ કારણા છે. હું તમને પાપના મા અધમ ના માર્ગે દારી જવા માગતી નથી. સારા મા કર્તવ્યના છે. ફરજને અદા કરવા માટે જે કરવુ પડે તે કરવાના છે. ' સત્યવતી જુસ્સાપૂ ખેલતી હતી. તેણે કહ્યું, ‘ મેં દુર્ભાગીએ મારા અન્ને પુત્રા ગુમાવ્યા. મહારાજા શાન્તનુના દીકરા ભીષ્મ તેની પ્રતિજ્ઞાને દૃઢતાપૂર્વક વળગી રહે છે. પરિણામે કુરુવંશના અહી' જ અંત આવે છે. ’· ખેાલતાં ખેાલતાં સત્યવતીની આંખેામાંથી અશ્રુ- પ્રવાહ વહેતા થયેા. સત્યવતીની આંખમાંથી વહેતાં થયેલાં અશ્રુપ્રવાહે પુત્રવધૂઓના દિલમાં હમદદી થઈ. તેઓ પણ અસ્વસ્થ બની રહી. ભીની આંખ સાફ કરતાં ત્યવતીએ તેનુ કથન આગળ ચલાવ્યું. તેણે કહ્યુ, ‘માત્ર કુરુવ´શના અંતને જ પ્રશ્ન હેાત તે હું મારા દુર્ભાગ્યને દાષ દઈ સદ્ગત સ્વામીની ક્ષમા માંગીને જીવતી રહેત. તના કરતાં પણ વધુ ગંભીર પ્રશ્ન હસ્તિનાપુરની પ્રના છે. બન્ને પુત્ર ગાદી પર હતા ત્યારે હસ્તિનાપુરની પ્રા નિરાધાર ન હતી. ગાદીપતિ તેમના રક્ષણ માટે જવાબદાર હતા, પણ હવે ત્તા ગાદી જ સૂની પડી છે. ગાદી પતે પણુ ક્રાઈના સહવાસની પ્રતિક્ષા કરે છે.' ફરી તેની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેતા થયેા. વ્યથાપૂર્ણ હળવા હિબકાં પણ ભરી રહી ને ગદ્ગદ સ્વર બેલી, ૮ મારે હસ્તિનાપુરની ગાદીના વારસ જોઈએ છે. આ વારસ તમારે જ દેવાના છે, બહારથી શેાધવાના નથી. ’ સત્યવતી ધણુ ખાલી ગઈ. દિલની વ્યથા પણ તેણે ઠાલવી. છેલ્લે તેના નિણું ય પણુ સ્પષ્ટપણે જણાવી દીધા ને શાંત ગ ંભીરપણે પુત્રવધૂએ પ્રતિ મીટ માંડી રહી હતી.