પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૭૧
 

પિતામહ છે ૧૭૧ અંબિકાના દિલમાં કાઈ ઉન્માદ ના જ નહિ, ચિત્તશૂન્ય બની તે એકદમ કેટલીય ક્ષણેા કાળા ડિબાંગ વાદળા જેવા કાળા દેડવાળા ભય પમાડે તેવા ખેડાળ ચહેરાવાળા વ્યાસ સામે જોઈ રહી. મને: માતાએ નિયેગ માટે મેકયેા છે, પ્રિયે!' વ્યાસે હળવેથી અબિકાની પડખે આસન જમાવતાં તેના ખભા પર પેાતાના વજનદાર હાથ મૂકતાં કહ્યું. તેની લાગણીઓને કહ્યું, ' હુ” મહાપડિત છું. વેદેના મે. મારા ભારે આદર-સત્કાર કરે છે. ' ઉત્તેજતા પ્રારંભ કરતાં અભ્યાસ કર્યાં છે. લેકે આટલી પેાતાની પિછાન દીધા છતાં અંબિકા તેને કાઈ પ્રતિભાવ દેતી ન હતી.

જરા મારી સામે તા જુએ પ્રિયે ?' એમ ખેાલતાં ખીજી દિશા તરફ માં કરીને બેઠેલી અભિકાની ચિજીક પકડી તેના માંને પેાતાની નજર સમક્ષ લાવતાં અબિકાએ બે હાથે પેાતાનું માં ઢાંકી દીધુ. વેદવ્યાસને પ્રેમના કાઈ પાડે મળ્યા જ ન હતા. નારી સહ-- વાસની કલ્પના પણુ કરી શકતા ન હતા, એટલે સત્યવતીએ પઢા વેલે। પાડ઼ ભણતાં મુશ્કેલી પણ પડતી હતી. પોતે કેટલું. બધું બેલ્સે ? અંબિકાને પ્રસન્ન કરવા તેણે કેટલેા પ્રયત્ન કર્યાં ? પણ અંબિકાના હૈયામાં કાઈ ઊમળકા ઊઠતા જ ન હતા, એથી વેદ- વ્યાસ પણ મૂંઝાતા હતા. ‘ત્યારે હું વિદાય થાઉં એમ જ ને?' આખરે પેાતાની સામેથી નજર ફેરવી બેઠેલી અંબિકાને વ્યાસે પૂછ્યું ને ઉમેયુ - પછી માના ઠપકા મારે સહન કરવા પડે નહિ. ’ અંબિકા પણ હળવે હળવે મનને શાંત કરવા પ્રયત્ન કરતી. હતી. તેણે પૂછ્યું, ‘માએ તમને માકલ્યા છે અહી ?’ હા. માની આજ્ઞાનું પાલન કરવા માટે તેા હું તપ, ધર્માં,. ધ્યાન, યજ્ઞ ને વેદેના અભ્યાસ છોડી અહીં આવ્યો છું. ' વેદવ્યાસે