પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૭૨
 

.$ ૧૭૨ પિતામહુ , ' સ્પષ્ટતા કરતાં કહ્યુ, “ મને પણ અધમ આચરવા ગમતા નથી, પણ આ તે। આપદ્ ધર્મ છે. માની આજ્ઞાનુ` પાલન કરવાના મારા નિશ્ચય છે. ’ પણ અમે તા ભીષ્મને ઇચ્છતા હતા.' અંબિકાએ કહ્યું. · મને તેની જાણ નથી, પણ મને તેડવા માએ મેકલ્યા. ભીષ્મ જ આવ્યા હતા. વ્યાસે સ્પષ્ટતા કરતાં કહ્યુ' ને પછી ઉમેર્યું, કદાચ ભીષ્મે ના પાડી હશે. વેદવ્યાસ જેવા તપસ્વી પ્રતિભાવના પુરુષના જેવા મહાપ્રતાપી દીકરા મેળવવા માએ મને ખેાલાવ્યા હશે, ’ ફરી પૂછ્યું', ′ કહેા તમારી શી ઇચ્છા છે ? ' જ્યારથી સત્યવતીએ તેના મનમાં આશાની જ્યાત પ્રગટાવી છે ત્યારથી તે પણ ખેાળાના ખૂંદનારની પ્રતિક્ષા કરતી હતી. તેને પણ રાજમાતા બનવાની ખ્વાહિશ પણ હતી. સત્યવતીના રાજમાતા તરીકેના પ્રભાવ તેની નજર સમક્ષ હતા. જમહેલમાંતા જાણે રાજમાતાનું સામ્રાજ્ય હતું. હવે તે પણુ રૂપ્ના સેવતી હતી. પાતાના દીકરા હસ્તિનાપુરની ગાદી પર હાય પેાત રાજમાતા તરીકે મહેલમાં પ્રભાવ પાથરી શકે. દિવસા થયા તે રાજમાતાના સ્વપ્નામાં રાચતી હતી. એ સ્વપ્નાં સાકાર બનાવવા વેદવ્યાસના સહવાસ માણવા તત્પર થઈ. તેણે મનમાં ભીષ્મ વિષે ક્રોધ પણ કર્યાં. ભારે હઠીલા છે, જેડજી પેાતાના કુળના વંશ રાખવાને ગાદીને સલામત બનાવવા ભાભી સાથે નિયેાગ કરવાની ના પાડતાં તેમને જરા પણ વિચાર નહીં આવ્યા હેાય ? માતાને એમના હઠાગ્રહને કારણે આવા કાળા ડિબાંગ જેવાને મેલાવવેા પડયો હશે ને? ' આખરે અંબિકા તૈયાર થઈ. તેણે બધા સમય આંખે બુધ રાખી કાળા ડિબાંગ સામે દૃષ્ટિપાત કરવાની પણ તેની ઇચ્છા ન હતી. નિયેાગ એ તેને માટે માત્ર આપદ્ ધ હતા. તેમાં તેની કાઈ ઇચ્છા કે ઉત્સાહ પણ નહાતા. સવારે વ્યાસે અંબિકાના શયનકક્ષમાંથી બહાર ડગ દીધા