પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૭૩
 

પિતામહ ૧૭૩ ત્યારે કેટલીય આંખા તેના પ્રતિ મંડાઈ હતી. અંબિકાની દાસી પણુ કાર્બાડબાંગ જેવા વ્યાસ સામે ભક્તિભાવ ભરી નજર માંડી રહી હતી. પોતાને પણ આવા પુણ્યશાળી પુરુષ જેવા પ્રતાપી દીકરા હાય તો ? મનનેા આવેગ વધી પડયો. વ્યાસ સમક્ષ પહેાંચી જવા તે ઉતાવળી થઈ. આગળ ડગ દેતાં વ્યાસનાં ચરણામાં પડીને તેને ઈજ દઈ રહી. 1 ૮ મારે ત્યાં પણ એક રાત્રિ મહેમાન બને તે ?' એ કરુણાભર્યાં શબ્દોમાં કાલાવાલા કરવા લાગો, હું અભાગણી એક એવા મહા જ્ઞાની પ્રતાપી દીકરાની ઝંખના કરુ છું. લજાના ભારે ઝૂકી ગયેલી ગરદન ઊંચી કરતાં ધ્રૂજતા સ્વરે ખાલી, ‘ક્ષમા કરશે, શાપ દેતાં નહિ. મારી માંગણીના સ્વીકાર થશે ખરા ? ’ વેદવ્યાસ માતા સત્યવતી સમક્ષ ઉપસ્થિત થવા ઉતાવળા હતા. તેમણે દાસીના જવાબમાં સ્મિત વેરતાં કહ્યું : માતાની મંજૂરી હશે તેા જરૂર આવીશ. ’ દાસીના દિલમાં વિશ્વાસની ઝલક આવી. સત્યવતીની મ ંજૂરી મેળવવા ાતે પણ માતાને ખુશ કરશે જ તેવા તેને આશાવાદ નિક તા ન હતા. સત્યવતીની તે પ્રીતિપાત્ર દાસી હતી એટલે તેની માંગણી મજૂર થવા વિષે કાઈ શંકા નહેાતી.' r અંબિકા, અંબાલિકા અને દાસી સાથેના નિયેાગ પછી વેદ- વ્યાસ પાછા ફરતાં સત્યવતી સમક્ષ ઉપસ્થિત થતાં કહ્યુ, મા, આપની આજ્ઞાને અમલ કર્યાં. હવે પ્રાયશ્ચિત્ત કરવા જવાની રન આપે.’ <

પ્રાયશ્ચિત્ત રાખ્યું સત્યવતી હલબલી ઊઠી. વ્યથાપૂર્ણ સ્વરે ખેાલી, પ્રાયશ્ચિત્ત ? શાનુ` પ્રાયશ્ચિત્ત ? આ મારા ભાઈએની પત્ની છે એ તે! તમે જાણ્ણા છે ને?' ને ઉમેર્યું…. કુરુવશ ખતમ થઈ જતા તમે અટકાવ્યા. હસ્તિનાપુરની ગાદી માટેના વારસના જન્મદાતા બની તમે ઉપકાર કર્યાં છે. તેમાં પ્રાયશ્ચિત્તના કાઈ પ્રશ્ન