પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮૧
 

પિતામહે ૧૮૧ તા ધૃતરાષ્ટ્રના તમે કહેા છે તેમ તેના રાજ્યાભિષેક જરૂર કરવા જોઈએ. પાંડુ આરામ કરવા હિમાલયની તળેટીમાં ગયા છે. એટલે રાજ તા પાંડુ જ રહે છે. ધૃતરાષ્ટ્ર માત્ર પાંડુની ગેરહાજરીમાં ગાદી સંભાળે એ જરૂરનું છે. ' • . ભલે એમ રાખો. સત્યવતી ભીષ્મની વાત માન્ય કરતાં ખાલી ને પૂછ્યું, ‘આંધળાની લાકડી તેા તમે જ બનશે। ને?' ‘ના, મા. હું નહિ, પણ વિદુર બનશે.' વિદર તૈયાર થશે ખરા?' ‘તૈયાર થવું જ પડશે. ’ ‘તા તેને ખેલાવા ને તેની મંજૂરી મેળવી લેા.' વિદુર ભીષ્મની વાતના સ્વીકાર કરતાં અચકાતા હતા. તેને રાજકાજમાં કાઈ જ ઉત્સાહ નહેાતા. રસ નહાતા એટલે તે તૈયાર થતે નહાતા. ભીષ્મે તેને સમજાવ્યા, ‘પાંડુની ગેરહાજરી કાઈ પણ રીતે જાહેર થવી ન જોઈએ. એ માટે તારે ધૃતરાષ્ટ્ર સાથે જ રહેવુ પડશે. ’ આખરે વિદુર તૈયાર થયા ને હસ્તિનાપુરની ગાદી પર ધૃતરાષ્ટ્રે આસન સભાળ્યું. ભીષ્મે ધૃતરાષ્ટ્રના હાથમાં રાજ્યની પૂરી મૂકતાં કહ્યુ', ‘પાંડુ સ્વસ્થ થઈ પાછેા કરે ત્યાં સુધી આપણા પિતાજીની ગાદી તમે સંભાળા. વિદુર તમારી સાથે જ હશે. જરૂર પડે તા મને પણ એલાવજો. પાંડુની સિદ્ધિઓની બરાબર જાળવણી કરવી જરૂરી છે, ’

ધૃતરાષ્ટ્ર માટે આ પરમ આનંદની ઘડી હતી. પેાતાના જ હ હેાવા છતાં પોતાની અંધ સ્થિતિના લાભ લઈને પાંડુને ગાદી દીધી. આખરે તેના હક્ક હતા. તેને ગાદી સુપ્રત કરવી પડી ને? મનના આનંદ દબાવીને ગ ંભીરતાથી ધૃતરાષ્ટ ખાલ્યા, · પિતામહના સાંનિધ્યનું બળ મને હ ંમેશા પ્રેરણા દેશે. વિદુર મારા ભોમિયા અનરો પછી હસ્તિનાપુરની ગાદી પર કાઈભય, જોખમ હશે નહિ. ધૃતરાષ્ટ ગાદી પર બેઠા.