પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮૨
 

૧૩ ૮ એ હતભાગિની, ચિંતાની જ્વાલામાં તારે ભરખાઈ જ જવાનુ છે. ' સત્યવતી મનાદ્વેગમાં પેાતાની જાતને જ તેના દુર્ભાગ્ય વિષે સંભળાવતી હતી. પાંડુને બબ્બે રાણીએ હાવા છતાં નિઃસંતાન હતા. વૈદની તાકીદના અર્થ સ્પષ્ટ હતા. તેણે બન્ને રાણીઓને જે સલાહ આપી હતી. તે પણુ સ્પષ્ટ હતી. પાંડુ નિઃસતાન હશે ને ધૃતરાષ્ટ્ર તેા જન્મથી અંધ છે. આજ સુધી તેને પોતાની રાજકુમારી દેવા કાઈ આવ્યું નથી. અંધને કાણુ પોતાની દીકરી દેવા તૈયાર થાય ? તા કુરુવંશ અટકી જશે. પેાતે તા પુત્રવધૂને નિયેાગના માગે દેરી કુરુવČશની વેલ સલામત રાખી. પણ હવે? દિવસેા થયા તે આ ચિંતામાં સળગતી હતી. પાંડુની તબિયત વિષેના સમાચારા પણ હતાશાભર્યાં હતા એટલે પાંડુને સંતાન થાય તેવી કાઈ જ શકયતા ન હતી. પરિણામે સત્યવતીની ચિંતાના અંગારા વધુ પ્રજ્વલિત થતા હતા. તેના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ હતી. ભીષ્મ સત્યવતીની ગમગીની જોઈ મનમાં શંકા કરતા, મા કાઈ અદીઠ, કલ્પિત વિપદાથી મનામન પિડાપ છે. તેણે માની ચિંતાભરી હાલતનેા ભેદ જાણવાનેા પ્રયત્ન કર્યાં.

મા, હમણાં હમણાં તમે ઉદાસ ક્રમ રહે છે ? કાઈ કલ્પના તમને ધ્રુજાવી રહી છે ? કહેા તા ખરા ? ભીષ્મ તેની તમામ શક્તિથી