પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮૫
 

પિતામહ જી ૧૮૫ ' ‘ત્યારે કુરુવંશ પાંડુ-ધૃતરાષ્ટ્રથી જ સમાપ્ત થશે ?' સત્ય- વતી જાણે કુરાળ ખેલાડીની જેમ સાગટી મારતી હતી. તેણે ઉમેયુ, - ભીષ્મ તેની જિદ છેડવા તૈયાર નથી. ' ને પૂછ્યું', ' પછી ભાવિ વિષે ચિંતા ન થાય. ' ધ્રૂજતા સ્વરે ખાલી, આ બનાવે નણે ઈશ્વરે મને મારા અપરાધની સા દેતા હેાય એવા નથી? ' એકદમ આવેશમાં આવી જતાં ખેાલી ઊઠી, ભીષ્મ, હુ· દુર્ભાગી છું, અભાગિની છુ… એટલે જ મારે આ પરિસ્થિતિ જોવી પડે છે ને ભાઈ ? તમે જો થોડી સમજ બતાવા ને પ્રતિજ્ઞા કરતાં વંશના વેલા વધતા જ રહે તેનું મહત્ત્વ સમજે તા સારું.' . હવે ભીષ્મ સત્યવતીની ચિંતાના મમ બરાબર સમજી ચૂકયો હતા. તે તે વિચારના ઊંડાણમાં ઊતરી પડતા હતા, પણ તેને કાઈ મા` સુઝતા નહેાતા. તેણે જે પ્રતિજ્ઞા લીધી હતી તેમાંથી રજમાત્ર પણ પીછેહઠ કરવાની તેની તૈયારી ન હતી. સત્યવતીને તેણે કહી જ દીધું હતું, ‘મા, કૃપા કરી મને પ્રતિજ્ઞામાંથી ચલિત કરવાના પ્રયત્ન કરો જ નહિ. પ્રતિજ્ઞાભંગ કરવાની મારી જરા પણ ઇચ્છા નથી. જો મારે પ્રતિજ્ઞાભંગ કરવી જ હેત તે નિયેાગ દ્વારા ધૃતરાષ્ટ્ર-પાંડુના આગળ મને ઉત્તેજિત કરત ત્યારે પણ તમે તે! મને જ સંભાળી લેવા આગ્રહ કર્યાં હતા ને? ના, પ્રાંતજ્ઞાના ભંગ ભીષ્મ કદી પણ કરશે નહિ ’ 6 $ અકળામણુ ઠાલવતી સત્યવતીએ પૂછ્યું”, · તે ખીન્ને માર્ગ શો ?’ ધૃતરાષ્ટ્રના લગ્ન કરવાના ! - આંધળાને કાણુ અભાગી દીકરી દેવા તૈયાર હાય ? ’ ચિંતા ન કરેા મા, ભીષ્મ તેના લગ્ન માટે જરૂરી વ્યવરથા કરવા પ્રયત્નશીલ બનશે.' ભીષ્મે વિશ્વાસ દેતાં કહ્યું, ' કાઈ ને કાઈ મળી જ રહેશે. ’ શકય નથી ભૌમ, એ શકય નથી.' સત્યવતી દર્દીના સ્વરે કહીં રહી, · ધૃતરાષ્ટ્ર અંધ છે, એ જાણ્યા પછી કાઈ યૌવના