પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮૬
 

૧૮૬ પિતામહ તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય જ નહિ.' ૮ છતાં પ્રયત્ન કરવામાં શા વાંધે છે, મા ! ' ભીષ્મ સત્યવતીના નિરાશાભર્યાં ઉદ્ગારના જવાબ દેતાં કહી રહ્યો ને ઉમેયું, હવે ધૃતરાષ્ટ્ર અંધ છે તેના કરતાં ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરના ગાદીપતિ છે એ વાત ઘણી મહત્ત્વની છે. વળી હસ્તિનાપુરની મૈત્રી મેળવવા પણ ઘણાં રાજવીએ ઉત્સુક છે. એટલે મને વિશ્વાસ છે કે ફાઈ ઉત્સુક રાજવી ધૃતરાષ્ટ્ર સાથે પોતાની રાજકુમારી પરણાવવા તૈયાર પણ થશે. ’

ભલે, તમારી આશા સફળ થા!' સત્યવતી ખેાલી. તેના સ્વરમાં આનંદ હતા. ભીષ્મની દલીલમાં તેને ધણુ' તથ્ય પણ જણાતું હતું. તેણે ભીમને કહ્યું, ‘ તે! તમે જ પ્રયત્ન કરો.' • હું પ્રયત્ન કરું છું. મારા પ્રયત્ન સફળ થશે જ તેવા વિશ્વાસ પણ છે. * ભીમે દૃઢતાથી કહ્યુ, 'ભીષ્મની શક્તિથી સત્યવતી અજ્ઞાત ન હતી. પેાતાના પુત્રાને ગાદીપતિ હોવા છતાં કાઈ રાજવી તેમને કન્યા દેવા તૈયાર નહાતા. તેણે પોતે ઘણાં પ્રયત્ના કર્યાં હતા, પણ ભીમે બન્નેના લગ્ન માટે . કેવુ પ્રચંડ સાહસ ખેડયુ ? યુદ્ધ પણ કર્યુ” ને બન્ને ભાઈએના લગ્ન શકય બન્યા તેમ ધૃતરાષ્ટ્ર માટે પણ તે કાઈ ખેત ગાઠવતા જ હતા. આ કલ્પના સાથે જ સત્યવતીના મનમાં ભીષ્મ વિષેના અનુરાગ ઘણેા વધી પડયો. મનામત તે ભીષ્મને, તેની પ્રતિજ્ઞા વિષેની દૃઢતાને પણ બિરદાવી રહી. નહિ તા પાતે તે ભીષ્મને જ હવાલે બધું કરવા માંગતી હતી ને? ભીમે જો ગાદીપતિ થવાની તૈયારી બતાવી હાત, લગ્ન કરવા પણ તૈયાર થયા હત તા કાઈ તેમને દોષ દઈ શકે તેમ નહેાતું. મારા જ આગ્રહી તેઓ તૈયાર થયા હાત, પણ શાબાશ છે તેની દૃઢતાને! પ્રતિજ્ઞા- માંથી ચલિત થવા માટેના પ્રલેાભનાને તેણે ઠાકર દીધી ને પ્રતિજ્ઞાને વળગી રહેવા છતાં તેનું બધુ જ ઝૂંટવી લેનાર સત્યવતીની ઇચ્છા,