પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮૭
 

આજ્ઞાને આધીન રહીને સાહસેા પણ કરે છે. પિતામહ છે ૧૮૭. ધૃતરાષ્ટ્ર માટે ભીષ્મ પ્રયત્નો કરશે જ તેને વિષે તા તેના મનમાં શકા ન હતી, તેમ જ તેના પ્રયત્નાની સફળતા વિષે ભારા-- ભાર વિશ્વાસ પણ હતા. ભીષ્મ પણ હવે ધૃતરાષ્ટના લગ્ન વિષે સતત ચિંતિત હતા.. તેમણે ચેાપાસ દૃષ્ટિ દોડાવી. નિબળ, સામાન્ય સતત ચિંતામાં વ્યસ્ત. એવા નાના નાના રાજવીએ પર નજર દોડાવી. તેમની નજરમાં ગાંધાર રાજ્ય વસી ગયું. તેમણે ગાંધારના રાજવીને કાઈ રાજકુમારી છે કે નહિ તેની તપાસ કરાવીને ગાંધારી વિષેની માહિતી પણ. પ્રાપ્ત કરી. હવે સાગટી મારવી પડશે. દતાવલી વચ્ચે અધરાષ્ટને દબાવતાં ભીષ્મ બબડયા. તેમણે વિદુરની સહાયતા લેવાનું પણ નક્કી. કર્યું" ને વિદુરને બાલાવ્યા. • ભાઈ વિદુર !' પેાતાની પડખે બેસાડી તેના ખભા પર હાથ. મૂકી વિદુરના મનમાં ભાવેા પેદા કરીને ખેાલ્યા, આપણે હવે ધૃતરાષ્ટ્રના લગ્ન કરાવવાના પ્રયત્ન કરવા જોઈએ. તને શું લાગે છે ? ’ વિદુરના અભિપ્રાય પૂછ્યો. નથી. - પિતામહ, તમારી ચિંતા સકારણ છે એ હુ જાણું છું.. ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે આપણી ઈચ્છા કાંઈ કામ આવે તેમ. વિદુરે ભીષ્મના પ્રશ્નના જવાબમાં નિરુત્સાહ બતાવ્યુ. ભીષ્મ તેમના નિયમાં મક્કમ હતા. તેમણે વિદુરને વિશ્વાસ દેતાં કહ્યુ', વિદુર, પ્રથમ દૃષ્ટિએ તારી વાત સાચી છે. જો ધૃતરાષ્ટ્ર અંધ ન હેાત તા તે જ ગાદીના અધિકાર હતા ને? છતાં પાંડુને બેસાડવે પડયો. હવે તેના અંધાપાની અયેાગ્યતા કરતાં તે હસ્તિનાપુરની ગાદી પર બેઠે છે તેની મહત્તા વધુ છે. ' k ‘જરૂર, જરૂર. પણ તેની કાઈ રાજવી પર અસર થાય ને. તેની દીકરી દેવા તૈયાર થાય ખરું?'