પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮૮
 

૧૮૮ ” પિતામહ ‘હા, પ્રયત્ન કરવા જોઈએ. ’ ૮ તા પ્રયત્ન કરવા તમારી સાથે હું… તૈયાર છું. ’ હવે ભીષ્મે તેમની ચેાજતા વિદુરને વિસ્તૃત રીતે સમજાવી. ગાંધાર નાનુ` રાજ્ય છે. તેને હડપ કરવાનુ કાઈ પણ રાજવી માટે ધણુ આસાન છે. તેને જો હસ્તિનાપુરના સહારા પ્રાપ્ત થાય તે તેની સદાની ચિંતાના અંત આવે.

' “ પણ તેથી ગાંધારના રાજા તેની દીકરી અંધને દેવા તૈયાર થાય ખરા ? ’ વિદુરે શંકા વ્યક્ત કરતાં કહ્યું, ‘ ના, એ શકય નથી. ’ જાણું છું શકય નથી, છતાં આપણે તેને રાકચ બનાવવું જ જોઈએ. ભીષ્મે દૃઢતાપૂવ ક કહ્યું ને પછી તેની કામગીરી ચીંધતા કહ્યું, ‘તમે ગાંધાર જાવ. તેના રાજવીને હસ્તિનાપુરની મૈત્રીની વાત કરેા ને ધૃતરાષ્ટ્રના લગ્ન વિષેના પ્રસ્તાવ પણ મૂા.’ `વિશ્વાસપૂર્ણાંક દઢતાથી કહ્યુ, ‘ જરૂર તમારી કામગીરી સફળ થશે. ’ ભીષ્મના જખ્ખર આશાવાદ છતાં વિદુરના મનમાં આશાના અંશ પણ પેદા થતા નહેાતા, છતાં પિતામહની આજ્ઞાનું પાલન કરવા તે તૈયાર હતેા. તેણે કહ્યું, ‘ પિતામહ, તમે આજ્ઞા કરેા છે. તા હું ગાંધાર જવા તૈયાર છું. મને કાઈ આશા જણાતી નથી. ’ ' તમે જાવ, પ્રયત્ન કરેા. નિબĆળને બળવાનના સહારા પ્રાપ્ત થતાં ગાંધારના રાજવી ધૃતરાષ્ટ્રને પેાતાની કન્યા દેવા તૈયાર થશે જ.' ભીષ્મે તેમના આશાવાદને દૃઢતા વ્યક્ત કરતાં કહ્યું, ' ગાંધા- રની રાજકુમારી હસ્તિનાપુર જેવા મહાન રાજ્યની મહારાણી બનવાની કલ્પનાથી જ આનદિત બની જશે. અરે, મને તા એમ પણ લાગે છે કે ગાંધારના ઉત્સાહ ધણેા જ વધી જશે.' વિદુર હવે દલીલબાજી કરવા ઇચ્છતા નહેાતેા. તેને પિતામહની આજ્ઞાના અમલ કરવામાં જ રસ હતા. તેણે વિદાય થવા પગ ઉપાડયા ત્યારે ભીષ્મે તેને કહ્યું, “મને ભાઈ વિદુરના આ કામમાં મારા .