પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૯૦
 

૧૯૦ જી પિતામહ કુરુવ`શની વેલ આમ પાંગરતી રહી તેને આનંદ કેમ ન હેાય ? ’ ← પણ – ' ચિંતાભર્યાં. સ્વરે પોતાના માથા પરના મુગટને સંભાળતા હોય એમ ધૃતરાષ્ટ્ર પ્રશ્નો કરતા હતા.

  • તા પાંડુપુત્ર યુધિષ્ઠિર જ હસ્તિનાપુરના યુવરાજ બનશે.

ને?' ને ગમ ઠાલવતાં કહી રહ્યો, ‘ગાંધારી એ વર્ષોંથી ગર્ભ વતા છે પણ હજી પ્રસૂતા થઈ નથી. ત્યારે ખીમાર પાંડુની પત્ની કુંતીએ દીકરાને જન્મ દીધા. ’ શંકા વ્યક્ત કરી, જ્યારથી કુ ંતીના પુત્રના જન્મના સમાચાર તેને મળ્યા ત્યારથી તેના મનમાં શંકાનુ વાવાઝોડુ યુ હતું. વૈદે કુંતી અને માદ્રીને આપેલી ચેતવણીથી બધા જાણકાર હતા. પાંડુની ઉત્તેજના વધે તા મૃત્યુને ભય હતા એ સ્પષ્ટ હતું. એટલે પાંડુ ાઈ પત્ની સાથે વ્યવહાર રાખી શકે તેમ નથી. ત્યારે કુંતીએ 'ત્રનેા જન્મ કેવી રીતે આપ્યા, નિયેાગ વિષેની પણ કાઈ માહિતી હતી. જેમ જેમ ધૃતરાષ્ટ્ર આરાકાને વાગેાળતા હતા તેમ તેમ ના મનમાં કુંતી વિષે અભાવ જાગતા હતા. તેણે ભીષ્મ સમક્ષ તેની શકા વ્યક્ત કરતાં પૂછ્યું, ' હું… પિતામહ, પાંડુ પણ આવા અનને સહી લેતાં હશે?' તેણે જ જવાબ દીધા, ‘હા, શું થાય? ગમે તેમ પણ પેાતાનુ નામ તા રહેશે એટલે પાંડુ પણ કુંતીના પુત્રને હૈયે વળગાડતા જ હશે.' ધૃતરાષ્ટ્રની ચિંતાના મમાઁ ભીષ્મ સમજી ચૂકયા હતા. પાંડુ- પુત્ર હસ્તિનાપુરને! યુવરાજ અને તેની જ ચિંતા ધૃતરાષ્ટ્રને પરે- શાની સતાવતી હતી. તે પણ જોઈ શકતા હતા. ભીમે શાંતિથી ધૃતરાષ્ટ્રને સમજાવવાના પ્રયત્ન કરતાં કહ્યું,

  • જો ભાઈ, કુ ંતીના પુત્રના જન્મ વિષેની તારી શકામાં કાઈ તથ્ય

હાય એમ હુ` માનતા નથી. કુંતી અને માદ્રીને બરાબર ાણું છું. કાઈ તપસ્વીના આશિષ વચનાનું આ પરિણામ હૈાય તે સ્વાભાવિક છે. ' બનાવા ઝડપથી બની રહ્યા હતા. ધૃતરાષ્ટ્રના મનની આગને