પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૯૨
 

૧૯૨ પિતામહુ પાંચ મત્રો દીધા હતા. એટલે પાંડુની ઇચ્છા પૂર્ણ કરવા ફરી મે વાયુદેવના મંત્ર ભણ્યા ને વાયુદેવ મને ભીમની ભેટ દીધી. - પછી ત્રીજા દેવના મંત્ર ભણ્યા હશે. અજુ નની ભેટ મળી એમ જ ને ?' વચ્ચે જ પિતામહ પૂછી રહ્યા. કુંતીએ ડેાક હલાવી હા ભણતાં કહ્યું, ‘મારે ત્રણ-ત્રણ પુત્રો ને માદ્રીને એક પણ નહિ એથી પાંડુના ક્લિમાં થોડા ગમ હતા.’ માદ્રી પણ પાંડુને પ્રાથતી હતી, ‘મેાટીબહેનને તમે કહેા કે મને પણ નિદાન એક પુત્રની માતા બનવાની તક આપે. મારે તા એક જ પુત્ર હશે તેાપણ પૂરતું છે. તેના સહારે હું પાછલી જિંદગીના દિવસે। પૂરા કરીશ. ' પાંડુની ઈચ્છા હતી કે માદ્રી પણ પુત્રવતી બને. એટલે તેમણે મને આજ્ઞા કરી, ‘હા, આજ્ઞા જ હતી. તેમના મનમાં ભય હતા. કુંતી. માદ્રીને મંત્ર નહિ જ આપે.' કુંતી ખેાલી રહી. છી ઉમેયુ, ' પાંડુની આજ્ઞા તા મારે માથે ચઢાવવી જ જોઈએ । ? મે* તેને મંત્ર દીધા. પણ તે નસીબદાર કે તેને જોડિયા પુત્રોની મેટ મળી. ’ ને કહ્યું, · સહદેવ અને નકુળ માદ્રીના સતાનેા, પણ માદ્રી પાંડુની સાથે જ સતી થઈ. તેના પુત્રને મેં મારા જ પુત્રો ગણ્યા છે. .

  • હાસ્તા, તમારા જ ગણાય ને ?

દીધેલા ને ?' પિતામહ મક કરી રહ્યા. માદ્રીને મત્ર તેા તમે જ પછી તરત જ શાંત થયા. તમે જ હવે પાંડવેાની માતા છે. બધા દીકરાની સાચા અર્થમાં માતા બનશે તેા પાંડવાને કાઈ જીતી શકશે નહિ, ’ ' પિતામહ, કુંતી પાંડવાની માતા છે ને માતા જ રહેશે. કુંતી ભારપૂર્વક કહી રહી. ‘ સહદેવ અને નકુળ પાંડવામાં છે, જુદા નથી. યુધિષ્ઠિર મેાટાભાઈ તરીકે તેમની પણ એટલી જ કાળજી રાખે છે.’

> ‘ભલે. તમે હસ્તિનાપુર આવ્યા તે પણ ઠીક થયું. ' પિતામહે