પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૯૩
 

પિતામહં ૧૯૩ કુંતીના આગમનને યોગ્ય ઠરાવતાં કહ્યું: . , ' હવે? ' કુંતી પૂછી રહી, ‘બાપ વિનાના પાંડવાનુ ભાવિ શું…?' કુંતીએ તેની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, પાંડુના અર્ધા બળેલાં દેડ સાથે પાંડવેને લઈને હસ્તિનાપુર જવાની આશ્રમના ઋષિએએ સલાહ દીધી. તત્કાળમાં મને એ સલાહ રુચિ નહિ, અર્ધો બળેલા ટ્રેડના પ્રદાન કરવાની જરૂર મને તા સમજાતી ન હતી. પણ ઋષિએ કહ્યુ', ‘પાંડુ હસ્તિનાપુરના મહારાજા છે . એટલે મહારાજાની સ્મશાનયાત્રા હસ્તિનાપુરમાં નીકળવી જોઈએ. રાજશાહી રીતે તેમના અગ્નિસંસ્કાર થવે! જોઈએ એટલે તેમની સલાહ પ્રમાણે અહીં આવી. ’ સાડીના પાલવડે ભીની આંખ સાફ કરતાં કુંતી તેના આગમન વિષે કહી રહી. k બરાબર છે, પાંડુના અધ બળેલા દેહને અહીં જ હસ્તિનાપુરના પૂરા રાજાાહી દબદબાથી અંતિમ વિદાય અપાય જ ને? મેં જ ધૃતરાષ્ટ્રને સૂચના કરી હતી. ' પિતામહે કહ્યુ ને ઉમેયુ', ' હવેના પ્રશ્નો વિષે હું નમ્રત છું. તમે જરા પણ ચિંતા ન કર.’ .

આભારવશ કુંતીના વદન પર હાસ્ય ચમકી ઊઠયુ . તે નિરાંત અનુભવતી હાય એમ કહ્યું, ‘ મારે ચિંતા શા માટે હેાય, પિતામહ ! તમે માથે બેઠા છે પછી પાંડુના પુત્રા રખડી પડે નહિ તેની તમે ચિંતા કરતાં જ હશા એમ તા હું જાણું છું. પાંડુ હસ્તિનાપુરના મહારાજ હતા. એ રીતે જ તમના પુત્રાની ગણના થવી જોઈએ. ’ · હા, હા, પાંડુના માટા દીકરી યુધિષ્ઠિર જ હસ્તિનાપુરના યુવરાજ હાઈ શકે, ખીજો કાઈ નહિ.' પિતામહે તેમના નિય વ્યક્ત કરતાં કુંતીના ચહેરા પર સ`તાષની રેખા છવાઈ. તેના મનમાં શંકા હતી જ. ધૃતરાષ્ટ્ર અત્યારે ગાદી પર છે એટલે તે તેના દીકરા દુર્યોધન માટે આગ્રહ રાખશે જ. તેણે પિતામહ સમક્ષ પેાતાની શંકા વ્યક્ત કરતાં કહ્યું, ‘ કદાચ જેઠજી તયાર નહિ થાય તે ?’