પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૯૪
 

૧૯૪ ૫૭ પિતામહુ પિતામહે કુ ંતીને વિશ્વાસ દેતાં કહ્યું, ' તમે કાઈ જ શČકા ન કરા. ધૃતરાષ્ટ્ર રાજા નથી. રાજ તે પાંડુ જ છે. ધૃતરાષ્ટ્રના રાજ્યા- ભિષેક થયા નથી .એટલે તે તેના પુત્ર માટેના હકદાવે! રજૂ કરી શકે નહિ. કદાચ કરે તે તે ચાલે પણ નહિ, ' . હવે કુંતીને નિરાંત થઈ. પિતામહ જેવા વડીલ માથે બેટી છે. હકીકતે ધૃતરાષ્ટ્રના રાજ્યાભિષેક થયેા નથી એટલે ગાદી પર તા પાંડુ છે. એ ન્યાયે પાંડુના પુત્ર જ યુવરાજપદના અધિકારી છે. આમ છતાં ધૃતરાષ્ટ્ર વિષેના અવિશ્વાસ તેના મનમાં શકા- આશકાનાં વાદળાની જમાવટ કરતા હતા. તેની શ`કા ખીન્ન દિવસે તેને વજુદવાળી જણાઈ. ધૃતરાષ્ટ્રને મળીને પાછા ફરેલા પિતામહના ચહેરા પર ગડરી ઉદાસીનતા હતી. તેને શંકા થઈ કે ધૃતરાષ્ટ્રે પિતામહની વાત માન્ય રાખવાની ના પાડી જ હશે. ' તે પશુ પિતામહ સમક્ષ પરિસ્થિતિ જાણવા ઉત્સુકતાભરી હતી. પિતામહ ગંભીરતાપૂર્વક કુંતી સામે જોઈ રહ્યા. તમના દિલમાં ઉકળાટ હતા, પણ તેઓ શાંત હતા. · શું થયુ. પિતામહ ?' આખરે કુંતીએ જ પ્રશ્ન કર્યો, જેઠજી, યુધિષ્ઠિરને યુવરાજપદે સ્થાપવા તૈયાર થયા ખરા?’ પિતામહે તેમના માથા પર હળવે હળવે હાથ ફેરવતાં એક- એ ખાંખારા ખાઈને જાણે શબ્દોને પ્રયત્નપૂર્વક બહાર ફેંકતા હાય એમ ખેલ્યા, થેાડી ગૂંચ છે પણ ઊકલી જશે. ચિંતા કરવાની . જરૂર નથી.' પિતામહે કુંતીને ચિંતા રહીત બનાવવાના પ્રયત્ન કર્યાં, પણ તેમના મનેાપ્રદેશમાં ચિંતાના અંગારા ધીખતા હતા. ધૃતરાષ્ટ્રે તેમની વાતના જે જવાબ દીધા તે હજી પણ તેમને પરેશાન કરતા હતા. ધૃતરાષ્ટ્રે કહ્યું હતું, * પિતામહ, તમે હુંમેશાં પાંડુની જ