પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૯૫
 

. પિતામહ જી ૧૯પ ચિંતા કરી છે. ધૃતરાષ્ટ્ર પ્રત્યે કદી પણ તમે હસદ બન્યા છે ખરા ? હસ્તિનાપુરની ગાદી પર મારા હક્ક હતા, પણ તમે પાંડુને બેસાડયો. ઈશ્વરને ત્યાં વિલંબ થાય છે, પણ અન્યાય નથી.' મર્માળુ હસ્તાં બાલ્યા, જોયું ને? તમે મારે। રાજ્યા- ભિષેક ભલે ન કર્યાં પણ ઈશ્વરે તા જેના હક્ક હતા તેને જ સ્થાપિત કર્યાં ને?' પછી યુધિષ્ઠિરને યુવરાજપદે સ્થાપિત કરવાની પિતામહની વાતના ઉપહાસ કરતાં ખેાલ્યા, ૮ પિતામહ, યુવરાજપદ યુધિષ્ઠિરને નહીં પણ દુર્યોધનને મળવુ જોઈએ. ’ ન

પિતામહ ધૃતરાષ્ટ્રની દલીલ સાંભળતાં સ્તબ્ધ થઈ ગયા. ધૃત- રાષ્ટ્ર તેમની સામે તેાહુમતનામું ક્રમાવતા હતા. પાંડુના મૃત્યુને તે લાભદાયી સમજતા હતા.

નરાધમ દુષ્ટ, આંધળા થયા છે છતાં હજી સમજતા નથી ? પાંડુના હક્ક પર તરાપ મારવા બેઠા છે, પણ ભીષ્મ પાંડવાને અન્યાય નહિ થવા દે.' તેમણે નિશ્ચય કર્યાં. એ આખી રાત્રિ પિતામહ નિદ્રાસુખ માણી શકવા નહિ. અજપા, ચિંતા ધૃતરાષ્ટ્ર પ્રત્યેના માનસિક રાષથી પિડાતા જ રહ્યા. હવે તા હસ્તિનાપુર રાજ્યના ભાગલા પડે એ એક જ મા છે. ' તેમણે વિચાર કર્યાં, ધૃતરાષ્ટ્રનું વલણ જોયા પછી પાંડવા તેની સાથે રહી શકશે નહિ એટલે પાંડવે તેમનુ` રાજ્ય શાંતિથી ભાગવે અને ધૃતરાષ્ટ્ર-દુર્ગંધન પણ તેમનું રાજ્ય શાંતિથી ભાગવે. એ જ કુરુવંશની શાંતિ માટે જરૂરી છે. પિતામહે માગ શોધ્યેા ને બીન્ન વિસે ધૃતરાષ્ટ્ર પાસે પહેંચ્યા. ધૃતરાષ્ટ્ર પિતામહના આગમન પછી વિમાસણમાં હતા. તેના પિતા પિતામહની શેહશરમમાં તણાઈને તેમની માંગણીને સ્વીકાર કરી બેસે નહિ એ માટે દુર્ગંધન પણ ધૃતરાષ્ટ્રની પડખે જ બેઠા હતા. તેણે પણ પિતામહના આદર-સત્કાર કરતાં કહ્યું, આપ અમ સૌ ભાઈએને માટે શી વ્યવસ્થા વિચારા છે ? યુિ યુધિષ્ઠિર '